વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: MassMessage delivery
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
લીટી ૧,૦૮૨:
Warmly -- [[User:RSharma (WMF)|User:RSharma (WMF)]] ૨૧:૨૮, ૪ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
<!-- Message sent by User:RSharma (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:RSharma_(WMF)/Mass_Message&oldid=19681129 -->
 
== ગુજરાતી વિકિપીડિયાને ટ્વિટર પર સક્રિય કરવું ==
 
ગુજરાતી વિકિને ટ્વિટર પર સક્રિય કરવું જોઈએ કે જેથી વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય, વિકિ સંબંધિત જાણકારી અને અપડેટ્સ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. મોટા ભાગની ભારતીય ભાષાઓને પોતાનાં ટ્વિટર ખાતાં છે. ગુજરાતી વિકિના ટ્વિટર ખાતાંને હું ચલાવવા માટે તૈયાર છું જેમાં અમુક વાતો (અંગ્રેજી વિકિની જેમ) શૅયર કરવી જોઈએ. જેમ કે,
* આપણાં પૃષ્ઠોની જ્ઞાનાત્મક માહિતી
* કોઈ તાજેતરની ઘટના વિશેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
* સ્પર્ધાઓ વિશેની માહિતી
* ગુજરાતી વિકિપીડિયાનો પ્રચાર, સાથે જ વિકિસ્ત્રોત અને વિકિકોશ વિશે પણ માહિતી.
 
આ વિશે આપના સૂચન જણાવી શકાય.—[[સભ્ય:Harshil169|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૦૯:૧૫, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)