૨૦૨૦ પાલઘર ટોળાં હત્યાકાંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નામ સુધાર્યું.
નાનું સંદર્ભ.
લીટી ૨:
 
== ઘટના ==
જુના [[અખાડો|અખાડા]] સાથે જોડાયેલા બે સાધુઓ, ''કલ્પવૃક્ષગિરિ મહારાજ'' (૭૦ વર્ષ) અને ''સુશીલગીરી મહારાજ'' (૩૫ વર્ષ) તેમના સાથે ૩૦ વર્ષના ડ્રાઇવર નિલેશ તેલગડે સાથે [[સુરત જિલ્લો|સુરત]]માં તેમના ગુરૂ શ્રી મહંત રામગીરીનારામગીરી<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india-today-insight/story/could-palghar-lynchings-have-been-averted-1669180-2020-04-21|title=Could Palghar lynchings have been averted?|last=MumbaiApril 21|first=Kiran D. Tare|last2=April 21|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdate=2020-04-23|last3=Ist|first3=2020 01:02}}</ref>ના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા.<ref name=":0">{{Cite web|url=https://indianexpress.com/article/explained/palghar-mob-lynching-mahant-kalpavruksha-giri-6370528/|title=Palghar lynching: All you need to know|last=Sheikh|first=Zeeshan|date=2020-04-20|website=The Indian Express|language=en-US|archiveurl=|archivedate=|accessdate=2020-04-20}}</ref><ref>{{Cite web|url=https://www.businesstoday.in/latest/trends/palghar-mob-lynching-police-take-101-into-custody-all-you-need-to-know/story/401473.html|title=Palghar mob lynching: Police take 101 into custody; all you need to know|website=www.businesstoday.in|accessdate=2020-04-20}}</ref><ref>{{Cite news|url=https://www.indiatoday.in/india/story/maharashtra-govt-cracks-whip-over-palghar-mob-lynching-all-that-s-happened-1668997-2020-04-20|title=Maharashtra govt cracks whip over Palghar mob lynching: All that's happened|date=20 April 2020|work=India Today|access-date=20 April 2020}}</ref> આ દરમિયાન ભારતમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું હતું. તેઓ [[મુંબઈ]]થી ૯૩ માઇલના અંતરે ઉત્તરમાં આવેલા ગડચિંચલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગામના માણસોના એક જૂથે સ્થાનિક ચોકી પર તેમની કાર રોકી અને તેઓ બાળ અપહરણકર્તા હોવાનો આરોપ લગાવ્યો અને તેમના પર અને લાકડીઓ અને કુહાડીઓથી હુમલો કર્યો.<ref>{{Cite news|last=Zargar|first=Arshad R.|title=110 arrested over latest deadly lynch mob attack in India|url=https://www.cbsnews.com/news/palghar-lynching-india-arrests-110-suspends-police-officers-rumor-fuelled-slayings-3-men/|access-date=21 April 2020|work=CBS News|date=20 April 2020}}</ref>
 
૧૭ એપ્રિલના રોજ પ્રકાશિત થયેલા પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે દાવો કર્યો હતો કે પોલીસે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેમને માર માર્યો હતો.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/india/story/3-men-lynched-in-maharashtra-on-suspicion-of-being-robbers-1668027-2020-04-17|title=3 men lynched in Maharashtra on suspicion of being robbers|last=PalgharApril 17|first=Divyesh Singh|last2=April 17|first2=2020UPDATED:|website=India Today|language=en|accessdate=2020-04-21|last3=Ist|first3=2020 17:15}}</ref><ref>{{Cite web|url=https://www.jagran.com/maharashtra/mumbai-3-people-lynched-on-suspicion-of-theft-in-palghar-maharashtra-20201672.html|title=Mob Lynching : तीन पर टूट पडी 100 लोगों की भीड़, बेमौत मारे गये निर्दोष|website=Dainik Jagran|language=hi|accessdate=2020-04-21}}</ref><ref>{{Cite news|last=Mengle|first=Gautam S.|url=https://www.thehindu.com/news/cities/mumbai/3-lynched-in-palghar-after-rumours-over-mistaken-identity/article31371237.ece|title=3 lynched in Palghar after rumours over mistaken identity|date=2020-04-18|work=The Hindu|access-date=2020-04-21|language=en-IN|issn=0971-751X}}</ref>