વલ્લભીપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભોની સાફ-સફાઇ.
નાનું વધુ સાફ-સફાઇ.
લીટી ૩૦:
 
==ઇતિહાસ==
વલ્લભીપુર પ્રાચીન [[મૈત્રકકાળ|મૈત્રક વંશ]] (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની હતી. શબ્દકોશમાં "વલભી" શબ્દનો અર્થ ‘છજું; ઢળતું છાપરું અને ભારવટિયું; વળી કે વાંસ નીચે નાખેલ લાકડું’ એવો મળે છે.<ref>[http{{Cite web|url=https://www.gujaratilexicon.com/dictionary/GGgujarati-to-gujarati-translation/%E0e0%AAaa%B5b5%E0e0%AAaa%B2b2%E0e0%AAaa%ADad%E0e0%ABab%80*/|title=વલભી ભ.ગો.મં.]- Gujarati to Gujarati meaning, વલભી ગુજરાતી વ્યાખ્યા|last=|first=|date=|website=Gujaratilexicon|publisher=|accessdate=2020-07-03}}</ref> આ નગર નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર છે. એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય છે. એ ઉપર થી તે નગરનું નામ ‘વલભી‘ પડયુ એવુ ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે.<ref>Valabhi of the maitrakas J.O.I. Vol XIII P.250</ref> તો [[રસિકલાલ પરીખ]] આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ-[[કપાસ]] (ર) વલહી - વલયા-વેલા- સમુદ્ર કાંઠા પર આવેલું સ્થળ<ref>{{Cite book|title=ગુજરાતની રાજધાનીઓ|last=|first=|publisher=|year=|isbn=|location=|pages=|chapter=અમદાવાદ ઈ.સ.પૂ. ૧૬-૧૭}}</ref> આમ, જયાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.<ref name=":0">{{Cite web|url=https://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm|title=વલ્લભીપુર તાલુકા પંચાયત {{!}} તાલુકા વિષે {{!}} ઈતિહાસ|last=|first=|date=|website=web.archive.org|publisher=|archiveurl=https://web.archive.org/web/20160304232301/https://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm|archivedate=2016-03-04|accessdate=2020-07-03}}</ref> મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી (સને:૪૭૦). આ પૂર્વે [[મૌર્ય વંશ|મોર્ય]]થી ગુપ્ત કાળ સુધી [[સૌરાષ્ટ્ર]]નું પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ [[જુનાગઢ]]) હતુ. મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા-સમૃઘ્ધિમાં ઉત્તરોત્તર વિસ્તાર વિકાસ થતા વલભીનગરી સમૃઘ્ધિથી છલકાવા લાગી. એક વિધાધામ તરીકે પણ તે દુર સુદુર પ્રખ્યાત હતી. વલભીના શાસકોના મોટા ભગવાન પરમ માહેશ્વર હતા એટલે અહી કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હશે. જેના અવશેષ રૂપ વિશાળ ભવ્ય લિંગો અને નંદીઓ આજસુધી મોજુદ છે, અલબત તે સમયનુ એક પણ મંદિર હયાત નથી. તો વૈષ્ણવ અને સૌર સંપ્રદાયને પણ એટલું જ મહત્વ મળ્યુ હતુ, એક સમયે તે [[બૌદ્ધ ધર્મ]]નું પણ પ્રમુખ કેન્દ્ર હતુ. મૈત્રક કાળ દરમિયાન અહી કેટલાંક બૌદ્ધ વિહાર પણ બંધાયા હતા.<ref name=":0" />
 
વલ્લભીપુર વિશે ઇ.સ. ૭૦૦ આસપાસ એક ચાઈનીઝ પ્રવાસીએ પણ તેના પુસ્તકમાં વર્ણન કરેલું છે.
લીટી ૪૮:
 
=== બુધેશ્વર મહાદેવનું મંદીર ===
વલ્લભીપુરમાં આવેલું આ પ્રાચીન મંદિર ૨૫ ફુટ ઉંડા પાયા અને ૩૮ સ્થંભો પર ઉભેલું છે.<ref name="dibhaa1">{{cite web |url=http://epaper.divyabhaskar.co.in/detail/38633/1132935956/0/map/tabs-1/2018-01-01/71/4/image/ |title=બાથમાં પણ ન સમાય એટલું મોટું શિવલિંગ |publisher=[[દિવ્ય ભાસ્કર]] |format=JPG |access-date=૧ જાન્યુઆરી ૨૦૧૮}}</ref>. આ મંદિર લગભગ બે હજાર વરસ જેટલું જુનું છે.<ref name="dibhaa1"></ref>. મંદિરનું ખરૂ નામ તો બથેશ્વર મહાદેવ હતું કેમ કે આ લીંગ માણસની બાથમાં લઈ ન શકાય એટલું મોટું છે.<ref name="dibhaa1"></ref>.
 
અહીં આવેલા પ્રાચીન ટીંબાને ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા [[ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી|રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક]] તરીકે રક્ષિત સ્મારક (ક્રમાંક: N-GJ-73) જાહેર કરેલ છે.