સરદારસિંહજી રાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "S. R. Rana" નું ભાષાંતર કરીને બનાવેલ
 
ઇન્ફોબોક્સ સુધાર્યુ. અન્ય સુધારાઓ.
લીટી ૧:
{{Infobox person
{{માહિતીચોકઠું વ્યક્તિ
| name = સરદારસિંહજી રાણા
| image = S. R. Rana with his German wife.jpg
| caption = S.સરદારસિંહજી R.રાણા Ranaતેમની withજર્મન hisપત્ની German wifeસાથે
| birth_date = {{birth૧૦ date|df=yes|1870|4|10}}એપ્રિલ ૧૮૭૦
| birth_place = Kanthariya villageકંથારિયા, Limbdiલિંબડી Stateસ્ટેટ, [[Britishબ્રિટિશ India]]ભારત
| death_date = {{Death૨૫ date|df=yes|1957|5|25}}મે ૧૯૫૭
| death_place = [[Veravalવેરાવળ]], [[Bombay State]] (now [[Gujarat]]), Indiaભારત
| education = [[Barrister]]બેરિસ્ટર
| resting_place_coordinates = <!-- {{Coord|LAT|LONG|type:landmark|display=inline}} -->
| monuments =
| education = [[Barrister]]
| alma_mater = {{plainlist|
* આલ્ફ્રેડ હાઇસ્કૂલ, રાજકોટ
*[[Alfred High School (Rajkot)|Alfred High School, Rajkot]]
* એલફિન્સ્ટન કોલેજ, મુંબઈ
*[[Elphinstone College]], [[University of Bombay]]
* ફર્ગ્યુસન કોલેજ, પુણે
*[[Fergusson College]], [[Pune]]
}}
| occupation = Indianભારતીય Revolutionaryક્રાંતિકારી, lawyerવકીલ, journalistપત્રકાર, writerલેખક, jewellerઝવેરી
| employer =
| organization = ધ ઇન્ડિયન હોમ રુલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ, પેરિસ ઇન્ડિયન સોસાયટી
| organization = [[The Indian Home Rule Society]], [[India House]], [[Paris Indian Society]]
| known_for = [[Indianભારતનો independenceસ્વાતંત્ર્ય movement|Indian Independence Movementસંગ્રામ]]
| notable_works =
| style =
| spouse = સોનબા<br />{{married|Recyરેસી|1904|1931|end=diedમૃત્યુ}}
| partner =
| children =
| parents = Ravajiરાવજી IIદ્વિતિય, Fulajibaફુલાજીબા
| awards =
| website = {{url|http://sardarsinhrana.com}}
| footnotes =
}}
'''સરદારસિંહજી રાવજી રાણા''' (૧૮૭૦-૧૯૫૭), જેઓ '''એસ.આર. રાણા''' તરીકે પણ જાણીતા હતા, એક ભારતીય રાજકીય કાર્યકર, પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સભ્ય અને ઇન્ડિયન હોમ રૂલરુલ સોસાયટીના ઉપ-પ્રમુખ હતા.<ref name="Sareen38">{{Harvard citation no brackets|Sareen|1979}}</ref><ref name="Phatak518">{{Harvard citation no brackets|Pathak|1958}}.</ref>
 
== જીવન ==
તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦ના રોજ (હિંદુ પંચાંગ મુજબ [[ચૈત્ર]] સુદ નોમ) [[કાઠિયાવાડ|કાઠિયાવાડના]]ના [[કંથારિયા]]કંથારીયા ગામમાં રાવજી દ્વિતિય અને ફુલાજીબાના રાજપૂત કુટુંબમાં થયો હતો. <ref name="Chopra145">{{Harvard citation no brackets|Chopra|1988}}.</ref> તેમણે ધૂળી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને પછીથી તેઓ આલ્ફ્રેડ હાઇસ્કૂલ, રાજકોટમાં જોડાયા હતા જ્યાં તેઓ [[મહાત્મા ગાંધી|મોહનદાસ ગાંધીના]] સહાધ્યાયી હતા. ૧૮૯૧માંમાં મેટ્રિક પૂરું કર્યા પછી તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો અને ૧૮૯૮માં તેઓ બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.<ref name="Phatak518">{{Harvard citation no brackets|Pathak|1958}}.</ref> તેમણે [[પુના|પુણેનાી]]ની ફર્ગ્યુસન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો, જ્યાં તેઓ [[લોકમાન્ય ટિળક|લોકમાન્ય તિલક]] અને સુરેન્દ્રનાથ બેનર્જીના સંપર્કમાં આવ્યા હતા. ૧૮૯૫માં પુણેમાં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સંમેલનમાં તેમણે સ્વયંસેવક તરીકે સેવા આપી અને તેઓ [[હોમરુલ આંદોલન|હોમરુલ આંદોલનમાં]]માં જોડાવા માટે પ્રભાવિત થયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે [[લંડન]] ગયા. ત્યાં તેઓ [[શ્યામજી કૃષ્ણ વર્મા]] અને [[મેડમ કામા|ભીખાજી કામા]]<nowiki/>ના સંપર્કમાં આવ્યા. લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપનામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમણે ભીંગડા ગામના સોનબા સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો રણજીતસિંહ અને નટવરસિંહ હતા.<ref name="Chitralekha">{{Citecite magazine |last=Trivedi |first=Ketan |date=October 2016 |title=સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?|trans-language=gu |magazine=Chitralekha |location= |publisher= }}</ref><ref name=BU>{{cite thesis |last=Gohil |first=Dharmendrasinh Vaghubha |date= 18 May 2015|title=Do YouContribution Knowof ThisSardarsinh SardarRana in Freedom struggle of IndependenceIndia Movement?1870 to 1947|magazinetype=Chitralekha |chapter=1-7 |publisher=Department of History, Maharaja Krishnakumarsinhji, Bhavnagar University|docket= |oclc= |language=gu|locationpages=4–324|publisherhdl=10603/41755 }}</ref>
 
૧૮૯૯માં રાણા બેરિસ્ટરની પરીક્ષા આપ્યા પછી પેરિસ જવા રવાના થયા. તેમણે પેરિસના વિશ્વ પ્રદર્શનમાં આવેલા ખંભાતના ઝવેરી ઝવેરચંદ ઉત્તમચંદને અનુવાદક તરીકે સેવા આપી હતી. તેઓ મોતીના ઝવેરાતમાં નિષ્ણાત બન્યા અને ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો. તેમણે પેરિસમાં ૫૬, રિયૂ લા ફેયેટ પર નિવાસ કર્યો . તે સમયે જ રાણા ભારતીય રાષ્ટ્રવાદી રાજકારણીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા, જેમાં [[લાલા લાજપતરાય]] પણ હતા, જેમણે પેરિસની મુલાકાત લીધી હતી અને રાણા સાથે રહ્યા હતા.<ref name="Rai288">{{Harvard citation no brackets|Bakshi|1990}}.</ref> <ref name="Radhan714">{{Harvard citation no brackets|Radhan2002}}.</ref> ૧૯૦૫માં, રાણા ઇન્ડિયન હોમરુલ સોસાયટીના સ્થાપક-સભ્ય બન્યા, જેમાં તેઓ ઉપ પ્રમુખ હતા. મુન્ચેરશાહ બુર્જોરજી ગોદરેજ અને [[મેડમ કામા|ભીખાજી કામા]] સાથે મળીને ઇન્ડિયન હોમરુલ સોસાયટીના યુરોપી વિસ્તરણ તરીકે પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. [[શ્યામજી કૃષ્ણ વર્મા|શ્યામજી કૃષ્ણ વર્માએ]] કર્યું તેમ, રાણાએ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦ની ત્રણ શિષ્યવૃત્તિની જાહેરાત કરી<ref name="Brown67">{{Harvard citation no brackets|Brown|1975}}.</ref> જે [[મહારાણા પ્રતાપ]], [[શિવાજી|છત્રપતિ શિવાજી]] અને [[અકબર|અકબરની]] યાદમાં હતી. ડિસેમ્બર, ૧૯૦૫માં ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટના અંકમાં તેણે અન્ય ઘણી શિષ્યવૃત્તિઓ અને પ્રવાસ સગવડોની જાહેરાત કરી હતી.<ref name="Chitralekha">{{Cite magazine|last=Trivedi|first=Ketan|date=October 2016|title=સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?|trans-title=Do You Know This Sardar of Independence Movement?|magazine=Chitralekha|language=gu|location=|publisher=}}</ref>
 
તેમણે [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતીય સ્વતંત્રતા ચળવળને]] ઘણી રીતે મદદ કરી હતી. ૧૯૦૯માં [[મદનલાલ ધિંગરા|મદનલાલ ધિંગરાએ]] તેમની પિસ્તોલનો ઉપયોગ કર્ઝન વેઇલી હત્યા કરવા માટે કર્યો હતો. તેમણે [[વિનાયક દામોદર સાવરકર|વિનાયક દામોદર સાવરકરને]] તેમના પ્રતિબંધિત પુસ્તક, ''ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સને'' પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. તેમણે ૧૯૧૦માં આર્મીટ્રેશન, ધ હેગની કાયમી અદાલતમાં માર્સેઇલ આશ્રય કેસમાં પણ મદદ કરી હતી. [[લાલા લાજપતરાય|લાલા લાજપત રાયે]] પાંચ વર્ષ તેમના ઘરે રહેવારહ્યા હતા અને તે દરમિયાન તેમણે ''નાખુશ ભારત'' લખ્યું હતું. તેમણે [[પાંડુરંગ મહાદેવ બાપટ|સેનાપતિ બાપતને]] મોસ્કોમાં બોમ્બ બનાવવાના અભ્યાસ માટે મુસાફરી કરવામાં મદદ કરી હતી. તેમણે [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝને]] જર્મન રેડિયો પર પ્રેક્ષકોને [[સુભાષચંદ્ર બોઝ|સંબોધિત]] કરવામાં મદદ કરી હતી. તેમણે [[બનારસ હિંદુ યુનિવર્સિટી|બનારસ હિન્દુ યુનિવર્સિટીની]] સ્થાપનામાં પણ મદદ કરી હતી.<ref name="Chitralekha">{{Cite magazine|last=Trivedi|first=Ketan|date=October 2016|title=સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?|trans-title=Do You Know This Sardar of Independence Movement?|magazine=Chitralekha|language=gu|location=|publisher=}}</ref>
 
મેડમ કામા સાથે મળીને તેઓએ ફ્રેન્ચ અને રશિયન સમાજવાદી આંદોલન <ref name="Gupta54">{{Harvard citation no brackets|Gupta|1972}}.</ref> સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા અને તેમની સાથે ૧૮ ઓગસ્ટ ૧૯૦૭ના રોજ સ્ટટગાર્ટ ખાતેની બીજી સમાજવાદી કોંગ્રેસમાં હાજરી આપી, જ્યાં કામા દ્વારા "[[ભારતનો રાષ્ટ્રધ્વજ|ભારતીય સ્વતંત્રતા ધ્વજ]]" રજૂ કરવામાં આવ્યો. ત્યાર પછી તેઓ ''બંદે માતરમ'' (પેરિસથી કામા દ્વારા પ્રકાશિત) અને ''ધી તલવાર'' (બર્લિનથી)માં નિયમિત પ્રદાન આપતા રહ્યા. આ પ્રકાશનો ભારતમાં ગુપ્ત રીતે લઇ જવાતા હતા.<ref name="Sen128">{{Harvard citation no brackets|Sen|1997}}.</ref>
 
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધના]] પહેલાના વર્ષોમાં રાણાના અંગત અને રાજકીય જીવનમાં મોટા વળાંકો આવ્યા. પેરિસમાં તેઓ રેસી નામની એક જર્મન સ્ત્રી સાથે રહેતા હતા, જેમની સાથે તેમણે લગ્ન નહોતા કર્યા.<ref name="Phatak518">{{Harvard citation no brackets|Pathak|1958}}.</ref> ૧૯૦૪માં તેમની પ્રથમ પત્નીએ કહ્યા પછી તેમણે લગ્ન કર્યા હતા.<ref name="Chitralekha">{{Cite magazine|last=Trivedi|first=Ketan|date=October 2016|title=સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?|trans-title=Do You Know This Sardar of Independence Movement?|magazine=Chitralekha|language=gu|location=|publisher=}}</ref> તેમના બંને પુત્રો તેમની સાથે રહેવા માટે પેરિસ ગયા. ફ્રેંચ સરકાર દ્વારા ૧૯૧૧માં તેમના પુત્ર રણજીતસિંહ અને તેમની જર્મન પત્ની સાથે તેમને માર્ટિનિકમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ફ્રેન્ચ સેરેટીના દબાણ હેઠળ પેરિસ ઇન્ડિયન સોસાયટીની પ્રવૃત્તિઓ પર કાપ મૂકાયો હતો અને છેવટે ૧૯૧૪માં સોસાયટી સ્થગિત કરવામાં આવી. તેમના પુત્ર રણજીતસિંહનું ૧૯૧૪માં અવસાન થયું. તેમની પત્નીને પણ કેન્સરના ઓપરેશન માટે ફ્રાંસમાં પ્રવેશવાની મંજૂરી નકારી દેવામાં આવી હતી.<ref name="Popplewell221">{{Harvard citation no brackets|Popplewell|1995}}.</ref> ૧૯૨૦માં તેઓ ફ્રાંસ પાછા ફર્યા અને ૧૯૩૧માં તેમની જર્મન પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું. તેઓ ૧૯૪૭માં તેમના પુત્રના અસ્થિ વિસર્જન માટે [[હરદ્વાર|હરિદ્વાર]] આવ્યા હતા અને ૨૩ એપ્રિલ ૧૯૪૮ના રોજ પાછા ફર્યા. ૧૯૫૫માં તેમની તબિયત ખરાબ થતાં તેણે પોતાનો વ્યવસાયને સંપેટ્યો અને ભારત પરત ફર્યા. પાછળથી તેમને લકવાનો હુમલો પણ થયો હતો. ૨૫ મે ૧૯૫૭ના રોજ તેઓ [[વેરાવળ]]<nowiki/>ના સર્કિટ હાઉસમાં અવસાન પામ્યા.
 
== વારસો અને સન્માન ==
૧૯૫૧માં ફ્રેન્ચ સરકાર દ્વારા તેમને ચેવાલિઅર એનાયત કરાયો હતો. તેમના મુખચિત્રો [[ગુજરાત વિધાનસભા]] અને વેરાવળમાં તેમનું મૃત્યુ સ્થળ પર મૂકવામાં આવ્યા છે.<ref name="Chitralekha">{{Cite magazine|last=Trivedi|first=Ketan|date=October 2016|title=સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?|trans-title=Do You Know This Sardar of Independence Movement?|magazine=Chitralekha|language=gu|location=|publisher=}}</ref>
 
તેમના પ્રપૌત્ર [[રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા]] ૧૯૯૬થી ૨૦૧૪ સુધી [[ભાવનગર]]<nowiki/>ના સંસદ સભ્ય રહ્યા હતા.<ref name="Chitralekha">{{Cite magazine|last=Trivedi|first=Ketan|date=October 2016|title=સ્વાતંત્ર્ય સંગ્રામના આ સરદારને ઓળખો છો?|trans-title=Do You Know This Sardar of Independence Movement?|magazine=Chitralekha|language=gu|location=|publisher=}}</ref>
 
== સંદર્ભ ==
Line ૫૧ ⟶ ૪૯:
 
== ગ્રંથસૂચિ ==
 
* {{Citation|surname1=Kanani|given1=Amin|year=1990|title=Lajpat Rai. Swaraj and Social Change.|url=|publisher=Deep and Deep Publications|isbn=}}.
* {{Citation|surname1=Chopra|given1=Pran Nath|year=1988|title=Indian Freedom Fighters Abroad: Secret British Intelligence Report|url=|publisher=Criterion Publications.|isbn=}}.
Line ૬૦ ⟶ ૫૭:
* {{Citation|surname1=Sareen|given1=Tilak Raj|year=1979|title=Indian Revolutionary Movement Abroad, 1905-1921.|publisher=Sterling|isbn=}}.
* {{Citation|surname1=Sen|given1=S.N.|year=1997|title=History of the Freedom Movement in India (1857-1947)|publisher=South Asia Books|isbn=81-224-1049-9}}.
 
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]