ચંદ્રકાન્ત શેઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
થોડો વિસ્તૃત.
લીટી ૩૬:
| years_active =
}}
*'''ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ''' ‍(૩ ફેબ્રુઆરી ૧૯૩૮) ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે. ૧૯૮૬માં તેમના પુસ્તક ''ધૂળમાંની પગલીઓ'' માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)પ્રાપ્ત થયો હતો.<ref name="cs">{{cite encyclopedia|last=ગાડિત|first=જયંત|author-link=|editor-last=ટોપીવાળા|editor-first=ચંદ્રકાન્ત|editor-link=ચંદ્રકાન્ત ટોપીવાળા|encyclopedia=Gujaratiગુજરાતી Sahityaસાહિત્ય Kosh (Encyclopedia of Gujarati Literature)કોશ|title=Shethશેઠ Chandrakantચંદ્રકાંત Trikamlalત્રિકમલાલ|language=gu|year=૧૯૯૦|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|volume=૨|location=અમદાવાદ|pages=૬૦૩}}</ref>
 
== જીવન ==
[[File:Chinu_Modi_Madhav_Ramanuj_Rajendra_Shukla_Chandrakant_Sheth.jpg|thumb|[[ચિનુ મોદી]] (વક્તવ્ય આપતા‌), પછી ચંદ્રકાન્ત શેઠ, [[રાજેન્દ્ર શુક્લ]] અને [[માધવ રામાનુજ]]. [[વલ્લભ વિદ્યાનગર]], ૧૯૯૨]]
તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લા]]ના [[કાલોલ]] ખાતે થયો હતો. તેમના કુટુંબનું મૂળ ગામ [[ખેડા જિલ્લો|ખેડા]]નું [[ઠાસરા]] ગામ છે. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે [[ગુજરાત વિદ્યાપીઠ]]માંથી પીએચ.ડી. કર્યું, જેનો વિષય [[ઉમાશંકર જોશી]] હતો.<ref name= "sc">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|first=પ્રસાદ|last=બ્રહ્મભટ્ટ|publisher=પાર્શ્વ પબ્લિકેશન|location=અમદાવાદ|year=૨૦૧૦|pages=૬૯–૭૬|isbn=978-93-5108-247-7}}</ref>
'''ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ''' ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે.
 
૧૯૬૧-૬૨ દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા. તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય છે.<ref name= "sc"/>
 
== રચનાઓ ==
Line ૫૫ ⟶ ૬૦:
* [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] (૧૯૮૫)
* [[ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક]] (૧૯૮૪-૮૫)
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)<ref name="cs" />
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)<ref name="cs">{{cite encyclopedia|last=ગાડિત|first=જયંત|author-link=|editor-last=ટોપીવાળા|editor-first=ચંદ્રકાન્ત|editor-link=ચંદ્રકાન્ત ટોપીવાળા|encyclopedia=Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature)|title=Sheth Chandrakant Trikamlal|language=gu|year=૧૯૯૦|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|volume=૨|location=અમદાવાદ|pages=૬૦૩}}</ref>
* ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
* [[નરસિંહ મહેતા એવોર્ડ]] (૨૦૦૫)
* સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬)
 
<!--
== સવિશેષ પરિચય ==