નરેન્દ્ર મોદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
૨૦૧૯ની ચૂંટણી.
નાનું છબીઓ, સાફ-સફાઇ.
લીટી ૧:
{{સુધારો}}
{{Infobox officeholder
|name = નરેન્દ્ર મોદી
|image = Shri_Narendra_ModiPrime Minister, Shri Narendra Modi, in New Delhi on August 08, 2019 (cropped).jpg
|caption = નરેન્દ્ર મોદી, ઓગસ્ટ ૨૦૧૯
|office = ભારતના [[ભારતના વડાપ્રધાન|૧૪ મા વડાપ્રધાન]]
|president = [[પ્રણવ મુખર્જી]]<br />[[રામનાથ કોવિંદ]]
Line ૧૩૭ ⟶ ૧૩૬:
 
==વડાપ્રધાન==
[[File:Shri Narendra Modi sworn in as Prime Minister.jpg|thumbnail|ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[પ્રણવ મુખર્જી]] સાથે.]]
[[File:The_President,_Shri_Ram_Nath_Kovind_administering_the_oath_of_office_of_the_Prime_Minister_to_Shri_Narendra_Modi,_at_a_Swearing-in_Ceremony,_at_Rashtrapati_Bhavan,_in_New_Delhi_on_May_30,_2019_(3).jpg|link=https://en.wikipedia.org/wiki/File:The_President,_Shri_Ram_Nath_Kovind_administering_the_oath_of_office_of_the_Prime_Minister_to_Shri_Narendra_Modi,_at_a_Swearing-in_Ceremony,_at_Rashtrapati_Bhavan,_in_New_Delhi_on_May_30,_2019_(3).jpg|thumb|ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેતા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[રામનાથ કોવિંદ]] સાથે.]]
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.<ref name="TOI-20140520">{{cite news|url=http://timesofindia.indiatimes.com/Home/Lok-Sabha-Elections-2014/News/Narendra-Modi-appointed-Prime-Minister-swearing-in-on-May-26/articleshow/35388297.cms|title=Narendra Modi appointed Prime Minister, swearing in on May 26|date=૨૦ મે ૨૦૧૪|work=Times of India|accessdate=૨૧ મે ૨૦૧૪}}</ref> ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે [[સાર્ક]]ના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું; હતું.<ref>{{cite news | url=http://www.thehindu.com/news/national/in-a-first-modi-invites-saarc-leaders-for-his-swearingin/article6033710.ece | title=In a first, Modi invites SAARC leaders for his swearing-in | work=The Hindu | date=૨૨ મે ૨૦૧૪ | accessdate=૨૪ મે ૨૦૧૪ | author=Swami, Praveen}}</ref> હાજર રહેલા આમંત્રિતોમાં [[પાકિસ્તાન]]ના વડાપ્રધાન નવાઝ શરિફ,<ref name="Nawaz accepts invitation to Oath taking">{{cite news|title=PM accepts India's invite to Modi's oath-taking|url=http://www.dawn.com/news/1108346/pm-accepts-indias-invite-to-modis-oath-taking|accessdate=૨૪ મે ૨૦૧૪ | newspaper=DAWN|date=૨૪ મે ૨૦૧૪}}</ref> [[શ્રીલંકા]]ના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, અફઘાનિસ્તાનના પ્રમુખ હમિદ કરઝાઇ, [[ભૂતાન]]ના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે, [[નેપાળ]]ના વડાપ્રધાન સુશિલ કોઇરાલા, [[માલદીવ્સ]]ના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામિન અબ્દુલ ગયૂમ, બાંગ્લાદેશના સ્પિકર શિરિન શર્મિન ચૌધરી અને સાર્ક નિરિક્ષક એવા મોરિશિયસના વડાપ્રધાન નવિન રામગુલામનો સમાવેશ થાય છે.<ref>{{cite news | url=http://www.hindustantimes.com/india-news/not-saarc-meeting-officially-but-almost/article1-1222314.aspx | title=Not SAARC meeting officially, but almost at Modi's swearing-in | work=Hindustan Times | date=૨૪ મે ૨૦૧૪ | accessdate=૨૪ મે ૨૦૧૪ | author=Jacob, Jayanth}}</ref><ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/India/Pak-PM-Nawaz-Sharif-to-attend-Narendra-Modis-swearing-in-ceremony/articleshow/35546862.cms | title=Pak PM Nawaz Sharif to attend Narendra Modi's swearing-in ceremony | date=૨૪ મે ૨૦૧૪ | accessdate=૨૪ મે ૨૦૧૪ | author=TNN}}</ref>
 
=== નિતીઓ ===