કેશુભાઈ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કારકિર્દી - વિસ્તૃત.
નાનું અવસાન.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫:
| birth_place = [[વિસાવદર]]
| residence =
| death_date = ૨૯ ઓક્ટોબર ૨૦૨૦
| death_place =
| constituency = [[મણીનગર, અમદાવાદ|મણીનગર]]
| term_start = ૧૪ માર્ચ, ૧૯૯૫
| term_end = ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫
| order= [[ગુજરાતના મુખ્યમંત્રી|ગુજરાતના દસમા મુખ્યમંત્રી]]
| predecessor = [[છબીલદાસ મહેતા]]
| successor = [[સુરેશભાઈ મહેતા]]
| term_start2 = ૪ માર્ચ, ૧૯૯૮
| term_end2= ૬ ઓક્ટોબર, ૨૦૦૧
| predecessor2 = [[દિલીપ પરીખ]]
| successor2 = [[નરેન્દ્ર મોદી]]
લીટી ૨૪:
| year = ૨૦૧૪
}}
'''કેશુભાઈ પટેલ''' (જન્મ:[[જુલાઇ ૨૪|૨૪ જુલાઇ]], ૧૯૨૮) એક- ૨૯ ઓક્ટોબર ૨૦૨૦) ભારતીય રાજકારણી છેહતા. તેઓ [[ગુજરાત]]ના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.
 
== કારકિર્દી ==
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા.<ref name="Phadnis BS">{{cite book|url=https://books.google.com/books?id=qT7QvviGoJsC&pg=PA116|title=Business Standard Political Profiles of Cabals and Kings|author=Aditi Phadnis|publisher=Business Standard Books|year=2009|isbn=978-81-905735-4-2|pages=116–21|accessdate=9 May 2013}}</ref><ref name="Bunsha Frontline">{{cite news|url=http://www.frontlineonnet.com/fl1821/18210300.htm|title=A new oarsman|last=Bunsha|first=Dionne|date=13 October 2001|work=Frontline|location=India|archiveurl=https://web.archive.org/web/20020123081944/http://www.frontlineonnet.com/fl1821/18210300.htm|archivedate=2002-01-23|accessdate=9 May 2013}}</ref><ref name="Venkatesan Frontline">{{cite news|url=http://www.frontlineonnet.com/fl1821/18210310.htm|title=A pracharak as Chief Minister|last=Venkatesan|first=V.|date=13 October 2001|work=Frontline|location=New Delhi|archiveurl=https://web.archive.org/web/20130405081524/http://www.frontlineonnet.com/fl1821/18210310.htm|archivedate=5 April 2013|deadurl=yes|accessdate=9 May 2013|df=}}</ref> ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.<ref name="Rediff News">{{cite news|url=http://www.rediff.com/news/2002/mar/18rs.htm|title=Jana Krishamurthy, Keshubhai Patel, Deora elected to RS|last=|first=|date=18 March 2002|work=Rediff.com|location=New Delhi|accessdate=28 December 2013}}</ref> ૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે [[નરેન્દ્ર મોદી]] સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ''ગુજરાત પરિવર્તન પાર્ટી'' નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.<ref>{{cite news| url= http://www.indianexpress.com/news/modibaiter-keshubhai-patel-quits-bjp/983866/|title= Modi-baiter Keshubhai Patel quits BJP| date= 4 August 2012}}</ref> જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું.<ref>{{cite news|url=http://m.timesofindia.com/india/Keshubhai-resigns-as-MLA/articleshow/30369234.cms|title=Keshubhai resigns as MLA|date=2014-02-14|publisher=The Times of India|accessdate=2014-02-17}}</ref> ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.<ref>{{cite web|url=http://www.niticentral.com/2014/02/25/gujarat-parivartan-party-merges-with-bjp-193319.html|title=Gujarat Parivartan Party merges with BJP|publisher=Niticentral|archiveurl=https://web.archive.org/web/20140306013347/http://www.niticentral.com/2014/02/25/gujarat-parivartan-party-merges-with-bjp-193319.html|archivedate=6 March 2014|deadurl=yes|df=dmy-all}}</ref><ref>{{cite web|url=http://post.jagran.com/keshubhai-patels-gujarat-parivartan-party-merges-with-bjp-1393300118|title=Keshubhai Patel’s Gujarat Parivartan Party merges with BJP|publisher=Jagran}}</ref>
 
== અંગત જીવન ==
૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.<ref name="Times of India">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2006-09-22/india/27793046_1_keshubhai-patel-electrical-short-circuit-post-mortem-report|title=Keshubhai's wife charred in gym fire|date=22 September 2006|work=Times of India|location=Gandhinagar|agency=Times News Network|accessdate=28 December 2013}}</ref>
 
૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.
 
==સંદર્ભ==
Line ૩૯ ⟶ ૪૨:
 
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]]
[[શ્રેણી:રાજનેતા]]