યોસેફ મેકવાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું છાંદસ
લીટી ૨૭:
 
== સર્જન ==
તેમની પ્રથમ કૃતિ ''અરાવત'' સંસ્કૃતિ સામયિકમાં પ્રકાશિત થઈ હતી. ''સ્વાગત'' (૧૯૬૯) એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો, જેમાં સોનેટ, ''મેટ્રિકલ''છાંદસ કવિતા અને ગીતનો સમાવેશ થયો હતો. તેમના અન્ય કાવ્ય સંગ્રહો ''સૂરજનો હાથ'' (૧૯૮૩), ''અલખના અવસર'' (૧૯૯૪) અને ''અવાજના એક્સ-રે'' (૨૦૦૦) છે.<ref name="AGSI" /><ref name=":0" />
 
તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે. તેમના બાળકાવ્ય સંગ્રહો ''તોફાન'' (૧૯૯૯), ''ડીંગ ડોંગ-ડિંગ ડોંગ'' (૧૯૯૮) છે, જ્યારે તેમની બાળવાર્તાઓમાં ''વાહ રે વાર્તા વાહ! ‍‍(૧૯૯૪)નો'' સમાવેશ થાય છે. તેમના પક્ષીઓ વિશેના કાવ્યો ''પ્રાણીબાગની સેર'' અને ''કલરવ'' (૧૯૯૦) છે.<ref name="AGSI" /><ref name=":0" /><ref name="I1994">{{Cite book|url=https://books.google.com/books?id=P-xjAAAAMAAJ|title=Christian Contribution to Indian Languages and Literatures|last=Cū Innāci|publisher=Mariyakam|year=1994|page=49}}</ref>