દમણ અને દીવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:ભૂગોળ દૂર થઇ using HotCat
અપડેટ.
લીટી ૧:
{{Infobox former subdivision
[[ચિત્ર:Daman and Diu in India (disputed hatched).svg|200px|right|]]
| common_name = દમણ અને દીવ
'''દમણ અને દીવ''' એ [[ભારત]] દેશનો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે. તેનું પાટનગર [[દમણ]] છે. દમણ [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]થી ઘેરાયેલું છે જ્યારે દીવ એ [[અરબ સાગર]]માં તેમ જ સૌરાષ્ટ્રના [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]] નજીક આવેલો ટાપુ છે.
| conventional_long_name = દમણ અને દીવ
 
| image = {{Photomontage
| photo1a = St. Paul's Church Daman & Diu, Diu Dsc-0002.jpg
| photo2a = Diu fort Diu india.jpg
| photo2b = Diu1.jpg
| size = 280
| spacing = 1
| position= centre
| border = 0
| color = white
}}
| image_caption = સેંટ પોલ ચર્ચ, દીવ કિલ્લો, દીવનો દરવાજો
| nation = ભારત
| status_text = ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ
| capital = [[દમણ]]
| year_start = ૧૯૮૭
| date_start = ૩૦ મે
| event_start =
| year_end = ૨૦૨૦
| date_end = ૨૬ જાન્યુઆરી
| event_end = દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની રચના
| p1 = ગોઆ, દમણ અને દીવ
| flag_p1 = Emblem of Goa, Daman and Diu.png
| s1 = દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની રચના
| flag_s1 = Dadra and Nagar Haveli and Daman and Diu emblem.png
| image_flag =
| symbol_type =
| image_coat =
| image_map = IN-DD.svg
| image_map_caption = દમણ અને દીવનો નકશો
| coordinates =
| legislature =
| house1 =
| house2 =
| political_subdiv = ૨ જિલ્લાઓ
| title_leader = સંચાલક
| leader1 = ગોપાલ સિંઘ
| year_leader1 = ૧૯૮૭ (''પ્રથમ'')
| leader2 = પ્રફૂલ ખોડા પટેલ
| year_leader2 = 2019 (''છેલ્લા'')
| title_deputy =
| deputy1 =
| year_deputy1 =
| deputy2 =
| footnotes =
| stat_year1 =
| stat_area1 = 112
| stat_pop1 = 242911
}}
'''દમણ અને દીવ''' ({{IPAc-en|d|ə|ˈ|m|ɑː|n|...|'|d|iː|uː}}) ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. {{cvt|112|km2}} વિસ્તાર સાથે તે ભારતની મુખ્યભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો, જે ભૌગોલિક રીતે [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]થી અલગ હતા.
 
== ઇતિહાસ ==
આશરે ૪૫૦ વર્ષ પહેલાં [[ગોઆ]], [[દીવ]] અને [[દમણ]]માં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના૧૯૬૧ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
 
૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા [[દાદરા અને નગરહવેલી|દાદરા અને નગર હવેલી]] કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો.<ref>{{Cite web|url=https://indusdictum.com/2019/12/04/dadra-nagar-haveli-and-daman-diu-uts-merge-for-better-admin-efficiency-service-mos-home/|title=Dadra & Nagar Haveli and Daman & Diu UTs merge for 'better admin efficiency, service': MoS Home|first=The ID|last=Staff|date=4 December 2019|website=Indus Dictum|accessdate=5 December 2019}}</ref>
આશરે ૪૫૦ વર્ષ પહેલાં [[ગોઆ]], [[દીવ]] અને [[દમણ]]માં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
 
== દમણ અને દીવના જિલ્લાઓ ==
* [[દમણ જિલ્લો]]
* [[દીવ જિલ્લો]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://www.daman.nic.in/ દમણ વહીવટી કચેરીનું અધિકૃત વેબસાઇટ]
* [http://www.damanonline.com/ દમણ ઓનલાઇન ડોટકોમ]
* [http://www.damandiutourism.com/ ગમણદમણ અને દીવ પ્રવાસન વિભાગની વેબસાઇટ]
* [http://wikitravel.org/en/ દમણ અને દીવ વિકિટ્રાવેલ પર]
* [http://nclm.nic.in/shared/linkimages/35.htm કમિશનર, ભાષા આધારીત લઘુમતીઓ; ૪૨મો અહેવાલ; જુલાઇ ૨૦૦૩થી જૂન ૨૦૦૪]
 
{{geo-stubભારત}}
 
{{ભારતસ્ટબ}}
 
[[શ્રેણી:દમણ અને દીવ]]