માધવસિંહ સોલંકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
કારકિર્દી
લીટી ૨૯:
| source =
}}
'''માધવસિંહ સોલંકી''' [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] પક્ષના નેતા, ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ ચારત્રણ વખત [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતનું મુખ્યમંત્રી]] પદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/opinion/d.p-bhattacharya/story/looking-past-2012-120642-2012-11-06|title=Looking past 2012|last=DelhiNovember 6|first=D. P. Bhattacharya New|last2=November 6|first2=2012UPDATED:|website=India Today|language=en|accessdate=2021-01-11|last3=Ist|first3=2012 16:26}}</ref>
 
== કારકિર્દી ==
૯ મી જાન્યુઆરી, ૨૦૨૧ માં ૯૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
૧૯૮૧માં ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, જે બક્ષી પંચની ભલામણો પર આધારિત હતું. તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવો થયા હતા, જે પાછળથી કોમી રમખાણોમાં પરિણમ્યા હતા. માધવસિંહ સોલંકીએ ૧૯૮૫માં રાજીનામું આપ્યું હતું પરંતુ તેમની ''ખામ મત ‍થિયરી'' (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ સમુદાયના મતો) વડે તેઓ ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતીને સત્તા પર પરત ફર્યા હતા.<ref name="Langa 2015">{{cite web | last=Langa | first=Mahesh | title=Quota agitation in Gujarat heading for caste conflicts? | website=The Hindu | date=23 August 2015 | url=http://www.thehindu.com/news/national/other-states/quota-agitation-in-gujarat-heading-for-caste-conflicts/article7570338.ece | access-date=23 August 2015}}</ref>
 
૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયું હતું.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/former-gujarat-chief-minister-madhav-singh-solanki-dies-at-94-128104664.html|title=ગુજરાત કોંગ્રેસમાં ‘સોલંકી’ યુગ સમાપ્ત: લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, આજે અંતિમ વિધિ, રાહુલ-પ્રિયંકા આવશે|date=2021-01-09|website=Divya Bhaskar|language=gu|accessdate=2021-01-14}}</ref>
 
==સંદર્ભો==