કનોડા (તા. બહુચરાજી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૭:
| blank_title_4 =
| blank_value_4 =
}}'''કનોડા (તા. બહુચરાજી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ મહેસાણા જિલ્લો|મહેસાણા જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[બેચરાજી તાલુકો|બહુચરાજી તાલુકા]]માં આવેલું એક ગામ છે. કનોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી અને ''મહેશ-નરેશ આરોગ્ય ધામ'' જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
ગામમાં બહુસ્મરણા માતાનું મંદિર આવેલું છે.
 
ગામમાં માત્રિમા નું મંદિર આવેલ છે.
 
કનોડા ગામમા મહેશ-નરેશ કનોડિયા દ્રારા `મહેશ-નરેશ આરોગ્ય ધામ´ નામની હોસ્પિટલ બનાવવા માં આવેલ છે.
 
 
== ધાર્મિક સ્થળો ==
ગામમાં બહુસ્મરણા માતા અને માત્રિમાનાં મંદિરો આવેલા છે.
== જાણીતા વ્યક્તિઓ ==