હું પોતે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારા.
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
{{Italic title}}
{{Italic title}}{{માહિતીચોકઠું પુસ્તક|ત્રાંસુ શિર્ષક=|નામ=હું પોતે|લેખક=[[નારાયણ હેમચંદ્ર]]|પ્રસિદ્ધ તારીખ=ઇસવીસન ૧૯૦૦|દેશ=ભારત|ભાષા=ગુજરાતી|વિષય=આત્મકથા}}
{{માહિતીચોકઠું પુસ્તક
 
|ત્રાંસુ શિર્ષક=
'''''હું પોતે''''' [[નારાયણ હેમચંદ્ર|નારાયણ હેમચંદ્રે]] લખેલી અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]<nowiki/>માં પ્રકાશિત થયેલી પહેલી આત્મકથા છે જેનું પ્રકાશન ઇસવીસન ૧૯૦૦માં થયું હતું.<ref name=":0">Pandya, Kusum H (31 December 1986). ''Gujarati Atmakatha Tena Swarupagat Prashno. Thesis. Department of Gujarati, Sardar Patel University'' (in Gujarati). pp. 200–220. hdl:10603/98617.</ref>
|નામ=હું પોતે
|લેખક=[[નારાયણ હેમચંદ્ર]]
|પ્રસિદ્ધ તારીખ=ઇસવીસન ૧૯૦૦
|દેશ=ભારત
|ભાષા=ગુજરાતી
|વિષય=આત્મકથા
}}
'''''હું પોતે''''' [[નારાયણ હેમચંદ્ર|નારાયણ હેમચંદ્રે]] લખેલી અને [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]<nowiki/>માં પ્રકાશિત થયેલી પહેલી આત્મકથા છે જેનું પ્રકાશન ઇસવીસન ૧૯૦૦માં થયું હતું.<ref name=":0">Pandya, Kusum H (31 December 1986). ''Gujarati Atmakatha Tena Swarupagat Prashno. Thesis. Department of Gujarati, Sardar Patel University'' (in Gujarati). pp. 200–220. hdl:10603/98617.</ref>
 
== અવલોકન ==
નારાયણ હેમચંદ્ર [[મુંબઈ]]<nowiki/>માં રહેતા ગુજરાતી ભાષાના લેખક, વિવેચક અને અનુવાદક હતા. ''હું પોતે'' (૧૯૦૦) ગુજરાતીમાં પ્રકાશિત થયેલી સૌપ્રથમ આત્મકથા છે, જો કે પ્રથમ આત્મકથા [[નર્મદ|નર્મદે]] ૧૮૬૬માં લખી હતી પણ તેનું પ્રકાશન ૧૯૩૩માં થયું હતું.<ref name=":0" />
 
આ આત્મકથામાં તેઓ 'પોતાના જીવનનો સળંગ ચોત્રીસ વર્ષનો અહેવાલ રજૂ' કરે છે.<ref name=":0" /> આત્મકથામાં તેમણે તેમના જન્મથી લઈને ઈ.સ. ૧૮૮૯માં [[ઇંગ્લેન્ડ|ઇંગ્લૅન્ડની]] યાત્રા કરી ત્યાં સુધીની માહિતી આપી છે. સાથે જ તેમણે પૂર્વજો, કેળવણી, અલગ અલગ જગ્યાએ કરેલી નોકરીઓ, તેમના જીવન પર પ્રભાવો વગેરેની વાત કરી છે. 'એમણે ઉત્તરાર્ધ લખવા માંડ્યો હતો', પરંતુ મુંબઈમાં ફાટી નીકળેલા 'પ્લેગથી થયેલા અવસાનને કારણે તે કાર્ય અપૂર્ણ રહ્યું હોય તેમ લાગે છે.'<ref name=":0" />
Line ૧૨ ⟶ ૨૦:
 
== બાહ્ય કડીઓ ==
 
* [[વિકિમીડિયા કૉમન્સ]] પર [[c:File:Hu-Pote.pdf|પુસ્તક PDF સ્વરૂપે]]