નિરંજન રાજ્યગુરુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નામ સાથે જોડાયેલ અટક ખોટી લખાઇ છે.
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 114.31.184.94 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
નિરંજન રાજ્યગુરુ - રાજગુરુ નહીં.... નિરંજન રાજ્યગુરુ અંગેની આ તમામ વિગતો સાચી છે, પરંતુ અટક ખોટી લખવામાં આવી છે.. પુસ્તકો- વિડિયો મુલાકાતો-વેબસાઇટ- યુટ્યૂબ- ફેઇસબુક.. વગેરે તમામ સ્થળે ડો. નિરંજન રાજ્યગુરુના નામથી પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર, સંશોધક, કવિ, કલાકાર, લોકવિદ્યાવિદ્ વિશે અઢળક સામગ્રી- માહિતી પ્રાપ્ય છે.... નિરંજન રાજ્યગુરુ, આનંદ આશ્રમ, ઘોઘાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ ૩૬૦ ૩૧૧ મો.૯૮૨૪૩ ૭૧૯૦૪[[File:29june2019 Shri Niranjanbhai Rajayguru.jpg|thumb|નિરંજન રાજગુરુ [[ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર]] અર્પણ સમારોહ સમયે; ૨૭ જૂન ૨૦૧૯]]
'''ડો. નિરંજન રાજગુરુ''' (૨૪ ડિસેમ્બર ૧૯૫૪) ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઇ.સ. ૧૯૯૧માં [[ઘોઘાવદર (તા. ગોંડલ)|ઘોઘાવદર]] ગામમાં '''સત નિર્વાણ ફાઊન્ડેશન''' ના નેજા તળે આનંદ આશ્રમ નામની સંસ્થા સ્થાપી છે.