નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:અમદાવાદ ઉમેરી using HotCat
ઇન્ફોબોક્સ. છબી.
લીટી ૧:
{{Infobox venue
'''નરેન્દ્ર મોદી સ્ટેડિયમ''', જે સામાન્ય રીતે '''મોટેરા સ્ટેડિયમ''' તરીકે ઓળખાય છે, ''સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ''માં આવેલું [[ક્રિકેટ]]<nowiki/>નું સ્ટેડિયમ છે, જે [[અમદાવાદ]], [[ગુજરાત]]<nowiki/>માં આવેલું છે.<ref>{{Cite web|url=https://www.republicworld.com/india-news/general-news/narendra-modi-stadium-just-one-of-sardar-patel-sports-enclaves-features-heres-the-plan.html|title=Narendra Modi Stadium just one of Sardar Patel Sports Enclave's features; Here's the plan|last=World|first=Republic|website=Republic World|language=en|access-date=24 February 2021}}</ref> ૨૦૨૦ મુજબ તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ અને વિશ્વનું સૌથી મોટું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે, જે ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.<ref>{{Cite web|url=https://gujaratcricketassociation.com/narendra-modi-stadium/|title=Narendra Modi Stadium|website=GCA Motera Stadium|language=en-US|access-date=28 February 2021}}</ref> તેની માલિકી ગુજરાતી ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ રમતોમાં તેનો ઉપયોગ થાય છે.
|name=નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
|general_contractor=લાર્સન & ટ્રુબો
|construction_cost={{INRConvert|800|c}} (પુન:બાંધકામ, ૨૦૧૭–૨૦૨૦)<ref>{{cite web|url=https://www.business-standard.com/article/current-affairs/world-s-largest-stadium-gearing-up-to-host-trump-modi-in-gujarat-120021201119_1.html|title=Motera Stadium gearing up to host Trump}}</ref>
|suites=૭૬
|architect=પોપ્યુલસ (પુન: બાંધકામ)
શશી પ્રભુ<ref>{{cite web |url=http://www.spa-aec.com/spaweb/allprojects.html |title=Archived copy |access-date=1 April 2011 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20110823063136/http://www.spa-aec.com/spaweb/allprojects.html |archive-date=23 August 2011}}</ref> (જૂનું માળખું)
|surface=ઓસ્ટ્રિલયન ઘાસ (ઓવલ)
|capacity=૧,૩૨,૦૦૦ (૨૦૨૦–હાલમાં)<ref>{{cite web|url=https://www.indiatvnews.com/sports/cricket/india-vs-england-virat-kohli-narendra-modi-stadium-outstanding-for-indian-cricket-687042|title=IND vs ENG: 'Outstanding for Indian cricket,' says Virat Kohli on Narendra Modi Stadium|work=India TV}}</ref>
૫૪,૦૦૦૦ (૨૦૦૬–૨૦૧૫)<ref name='htold' /><ref name=Cricinfo>[http://www.espncricinfo.com/ci/content/ground/57851.html Sardar Patel Stadium, Motera, Ahmedabad, India]. ESPN</ref>
49,000 (1982–2006)
|record_attendance={{Unbulleted_list|૫૧,૦૦૦ (ભારત v ઓસ્ટ્રેલિયા, ૨૦૧૧ ક્રિકેટ વિશ્વકપ|૧,૦૦,૦૦૦+ (કામચલાઉ બેઠક વ્યવસ્થા સાથે, [[નમસ્તે ટ્રમ્પ]], ૨૦૨૦)}}
|executive_suites=
|dimensions=૧૮૦ યાર્ડ્સ x ૧૫૦ યાર્ડ્સ<ref name="Motera Stadium PM Modi's Vision">{{cite web|url=https://timesofindia.indiatimes.com/sports/cricket/news/new-motera-stadium-is-prime-minister-narendra-modis-vision-says-amit-shah/articleshow/70918902.cms|title=New Motera Stadium is PM Modi's Vision
|work=The Times of India}}</ref>
|acreage=૬૩
|tenants=ભારતીય ક્રિકેટ ટીમ (૧૯૮૩–હાલમાં)
ગુજરાત ક્રિકેટ ટીમ (૧૯૮૩–હાલમાં)
રાજસ્થાન રોયલ્સ (૨૦૧૦ અને ૨૦૧૪)
|scoreboard=
|operator=ગુજરાત ક્રિકેટ એસોશિયેશન
|logo_image=
|coordinates={{coord|23|5|30|N|72|35|51|E}}
|logo_caption=
|caption=મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
|nickname=મોટેરા સ્ટેડિયમ
|fullname=નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
|former_names=સરદાર પટેલ સ્ટેડિયમ
|location=[[મોટેરા (તા. ગાંધીનગર)|મોટેરા]], [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]]
|broke_ground=૧૯૮૩ (જૂનું માળખું), ૨૦૧૭ (વિસ્તરણ)
|owner=ગુજરાત ક્રિકેટ એસોશિયેશન
|built=૧૨ નવેમ્બર ૧૯૮૩ (જૂનું માળખું)
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (વિસ્તરણ પછી)
|opened=૧૨ નવેમ્બર ૧૯૮૩ (જૂનું માળખું)
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (વિસ્તરણ પછી)|renovated=૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
|expanded=૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
|closed=૨૦૧૫ (જૂનું માળખું)
|demolished=૨૦૧૫ (જૂનું માળખું)
|embedded=
}}'''નરેન્દ્ર મોદી સ્ટેડિયમ''', જે સામાન્ય રીતે '''મોટેરા સ્ટેડિયમ''' તરીકે ઓળખાય છે, ''સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ''માં આવેલું [[ક્રિકેટ]]<nowiki/>નું સ્ટેડિયમ છે, જે [[અમદાવાદ]], [[ગુજરાત]]<nowiki/>માં આવેલું છે.<ref>{{Cite web|url=https://www.republicworld.com/india-news/general-news/narendra-modi-stadium-just-one-of-sardar-patel-sports-enclaves-features-heres-the-plan.html|title=Narendra Modi Stadium just one of Sardar Patel Sports Enclave's features; Here's the plan|last=World|first=Republic|website=Republic World|language=en|access-date=24 February 2021}}</ref> ૨૦૨૦ મુજબ તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ અને વિશ્વનું સૌથી મોટું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે, જે ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે.<ref>{{Cite web|url=https://gujaratcricketassociation.com/narendra-modi-stadium/|title=Narendra Modi Stadium|website=GCA Motera Stadium|language=en-US|access-date=28 February 2021}}</ref> તેની માલિકી ગુજરાતીગુજરાત ક્રિકેટ એસોશિયેશન ધરાવે છે અને ટેસ્ટ, એક-દિવસીય અને ટી-૨૦ ક્રિકેટ રમતોમાં તેનો ઉપયોગ થાય છે.

સ્ટેડિયમનું બાંધકામ ૧૯૮૩માં થયું હતું અને ૨૦૦૬માં તેનું સમારકામ થયું હતું.<ref>{{Cite web|url=https://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/cover-story/motera-stadium-gujarats-grand-stand/articleshow/74050920.cms|title=Motera Stadium: Gujarat's Grand Stand|website=Ahmedabad Mirror}}</ref> શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો તેમાં નિયમિતપણ યોજાતી રહી. ઇ.સ. ૨૦૧૫માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણરીતે તોડી પડાઇને ફેબ્રુઆરી ૨૦૨૦માં ૮૦૦ કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું હતું.<ref>{{Cite web|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/donald-trump-likely-to-inaugurate-motera-cricket-stadium-worlds-largest-cricket-facility-in-ahmedabad/motera-cricket-stadium/slideshow/74131161.cms|title=Donald Trump likely to inaugurate, Motera Cricket Stadium, world's largest cricket facility in Ahmedabad|website=The Economic Times|access-date=14 February 2020}}</ref>
Line ૬ ⟶ ૩૮:

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન [[નરેન્દ્ર મોદી]]<nowiki/>ના માનમાં કરાયું હતું.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/sports/cricket/story/world-s-largest-cricket-stadium-in-motera-named-narendra-modi-stadium-1772484-2021-02-24|title=110,000 capacity cricket stadium in Motera, world's largest, renamed as Narendra Modi Stadium|date=24 February 2021|website=India Today|language=en|access-date=24 February 2021}}</ref> ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ વાર ગુલાબી રંગના દડાનો ઉપયોગ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ રમતમાં થયો હતો.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/amp/sports/cricket/story/motera-stadium-set-to-host-pink-ball-test-all-you-need-to-know-about-revamped-cricket-ground-in-ahmedabad-1772135-2021-02-23|title=Motera Stadium set to host Pink Ball Test: All you need to know about revamped cricket ground in Ahmedabad|website=India Today|language=en|access-date=24 February 2021}}</ref>
[[File:President_Trump_and_the_First_Lady_in_India_(49579268442).jpg|link=https://en.wikipedia.org/wiki/File:President_Trump_and_the_First_Lady_in_India_(49579268442).jpg|thumb|અમેરિકાના પ્રમુખ [[ડોનાલ્ડ ટ્રંપ]] અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્ટેડિયમ ખાતે, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦.]]

== સંદર્ભ ==