બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી, સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૩:
== જન્મ ==
[[ચિત્ર:Chaturmukha (four faced) Brahma image in the mantapa in the Jain temple at Lakkundi.jpg|thumb|right|200px|બ્રહ્માનું ચતુર્મુખ સ્વરૂપ દર્શાવતી ઉભી મૂર્તિ, [[કર્ણાટક]]]]
પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્માનો જન્મ શેષશાયી [[વિષ્ણુ]]ની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થઇ છે ( Lotus symbols is declared that the loard [[विष्णु]] has a DNA of his old families so artist describe by his tallent). તેઓ વેદોનાં પિતા છે અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં માથુ ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તક વાળી છબીઓ જોવા મળે છે, જે ખરૂં નથી.
 
== પરિવાર ==