કાતર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
 
લીટી ૩:
 
સામાન્ય કાતર ૬ ઈંચની હોય છે, જ્યારે ઘાસ વગેરે કાપવાની કાતર ૬ ઈંચ કરતાં મોટી હોય છે. દરજીઓ કાપડ કાપવા જેનો ઉપયોગ કરે છે, તે કાતરનું એક જ પાનું ધારવાળું હોય છે. ૪૦૦ વર્ષ પહેલાં કાતરના પાંખીયા વચ્ચે સ્પ્રીંગ પણ જડવામાં આવતી હતી. તે જમાનામાં લોકો ધાતુની પટ્ટીમાંથી જાતે જ કાતર બનાવી લેતા. આજે ઉપયોગમાં આવે છે, તેવી કાતર સૌ પ્રથમ ઈ. સ. ૧૭૬૧માં ''બેન્જામિન હન્ટસમેન'' નામના અંગ્રેજ સંશોધકે બનાવી હતી<ref>{{cite web |url=http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/zagmag/scissors|title=અવારનવાર ઉપયોગી થતી કાતર વિશે આ જાણો છો!
|date= ૧૩ જુલાઈ ૨૦૧૩ |publisher= ઝગમગ, [[ગુજરાત સમાચાર]]|accessdateaccess-date=૩ જાન્યુઆરી ૨૦૧૮}}</ref>.
 
== સંદર્ભો ==
"https://gu.wikipedia.org/wiki/કાતર" થી મેળવેલ