વિંધ્યાચલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અપડેટ.
અપડેટ.
લીટી ૪:
| etymology = "અડચણરુપ" અથવા "શિકારી" ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]])
| photo = Vindhya.jpg
| location =
| subdivision1_type = દેશ
| subdivision1country = {{enum|[[ભારત]]}}
| subdivision1_typecountry_type = દેશ
| subdivision2_type = રાજ્યો
| subdivision2state = {{enum|[[મધ્ય પ્રદેશ]]|, [[Chhattisgarhછત્તીસગઢ]]|, [[Gujaratગુજરાત]]|, [[Uttarઉત્તર Pradeshપ્રદેશ]]|, [[Biharબિહાર]]}}
| subdivision2_typestate_type = રાજ્યો
| borders_on = {{enum|[[સાતપુડા પર્વતમાળા]]|, છોટા નાગપુર ઉચ્ચપ્રદેશ}}
| highest = <!-- Note: Amarkantak is not considered a part of the Vindhyas according to the modern definition -->
| highest =
| highest_location = સદભાવના શિખર / કાલુમાર શિખર, દમોહ જિલ્લો
| highesthighest_location = સદભાવના શિખર / કાલુમાર શિખર, દમોહ =જિલ્લો <!-- Note: Amarkantak is not considered a part of the Vindhyas according to the modern definition -->
| elevation_m = 752
<!-- Coordinates of the highest point -->
Line ૨૮ ⟶ ૨૯:
 
== ભૂતકાલીન માહિતી ==
સૌથી પ્રાચીન મળી આવેલ યુકેરઓટી (એક ફીલામેન્ટસ શેવાળ) નામના બહુકોષીય અવશેષ વિંધ્યના ખીણ પ્રદેશમાંથી મળી આવ્યાં છે, જે લગભગ ૧૬ કે ૧૭ કરોડ વર્ષ જૂના છે.<ref>બેંગ્સ્ટન એસ, બેલીવાનોવા વી, રાસમુસીન, વ્હાઈટહાઉસ એમ. (૨૦૦૯). વિંધ્યના વિવાદાસ્પદ "કેમ્બ્રીઅન" અવશેષો સાચા છે પણ ૧ કરોડથી વધુ જુના છે. Proc Natl Acad Sci U S A. 106: 7729–7734 {{PMID|19416859}}Cite </ref>journal
 
| date =May 2009
સૌથી પ્રાચીન મળી આવેલ યુકેરઓટી (એક ફીલામેન્ટસ શેવાળ)નામના બહુકોષીય અવશેષ વિંધ્યના ખીણ પ્રદેશમાંથી મળી આવ્યાં છે, જે લગભગ ૧૬ કે ૧૭ કરોડ વર્ષ જૂના છે.<ref>બેંગ્સ્ટન એસ, બેલીવાનોવા વી, રાસમુસીન, વ્હાઈટહાઉસ એમ. (૨૦૦૯). વિંધ્યના વિવાદાસ્પદ "કેમ્બ્રીઅન" અવશેષો સાચા છે પણ ૧ કરોડથી વધુ જુના છે. Proc Natl Acad Sci U S A. 106: 7729–7734 {{PMID|19416859}} </ref>
| pages = 7729–7734
| issue = 19
| journal = Proceedings of the National Academy of Sciences of the United States of America
| issn = 0027-8424
| doi = 10.1073/pnas.0812460106
| pmc = 2683128
| pmid = 19416859
| volume = 106
| title = The controversial "Cambrian" fossils of the Vindhyan are real but more than a billion years older
| bibcode = 2009PNAS..106.7729B
| last1 = Bengtson | first1 = S.
| last2 = Belivanova | first2 = V.
| last3 = Rasmussen | first3 = B.
| last4 = Whitehouse | first4 = M. | url = https://espace.curtin.edu.au/bitstream/20.500.11937/10114/2/134874_134874.pdf}}</ref> વિંધ્યના વિવાદાસ્પદ "કેમ્બ્રીઅન" અવશેષો સાચા છે પણ ૧ કરોડથી વધુ જુના છે.<ref>{{cite news |author=Rex Dalton & Killugudi Jayaraman |title=Indian fossil find resolves fraud accusations |publisher=Nature |url=http://www.nature.com/news/2009/090422/full/news.2009.383.html |doi=10.1038/news.2009.383 |date=22 April 2009}}</ref>
 
વિંધ્યની ભૂમેજ (ટેબલ લેંડ) એ એક ઉચ્ચપ્રદેશ છે જે પર્વતમાળાની મધ્ય ભાગની ઉત્તર તરફ આવેલી છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ અને એક અન્ય શહેર ઈંદોર આ ટેબલ લેંડ પર છે જે ઉત્તર તરફના ગંગાના મેદાનો કરતાં ઊંચાઈ પર સ્થિત છે.
 
== પુરાણ ==
હિંદુ પુરાણ કથાઓ અનુસાર એક સમયે વિંધ્ય પર્વતમાળા એટલી ઊંચી વધતી હતી કે તે સૂર્યના માર્ગને અવરોધવા લાગી. આમ ચાલતા તેનો ગર્વ એટલો વધી ગયો કે તેણે માંગણી કરી કે સૂર્ય મેરુ પર્વતની જેમ પોતાની પણ પ્રદક્ષિણા કરે. વિંધ્યનો ગર્વ તોડવાની જરૂર જણાઈ અને આ માટે [[અગસ્ત્ય|અગસ્ત્ય ઋષિનેઋષિ]]ને પસંદ કરાયા.
 
અગસ્ત્ય ઋષિએ ઉત્તરથી દક્ષિણનો પ્રવાસ શરૂ કર્યો અને રસ્તામાં પાર ન કરી શકાય તેવો વિંધ્ય પર્વત આડો આવ્યો. અગસ્ત્ય ઋષિ તરફ સન્માન દર્શાવતા તેમને જવાનો માર્ગ કરી આપવા વિંધ્ય પર્વત નીચે નમ્યો જેથી ઋષિ અને તેમનો પરિવાર પર્વત ઓળંગી શકે. એટલું જ નહિ જ્યાં સુધી ઋષિ પાછા ન ફરે ત્યાં સુધી નમેલો રહેવાનું વચન આપ્યું. અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જ સ્થાયી થઈ ગયાં અને વિંધ્ય ત્યાર પછી વધ્યો નહીં.
 
== સંદર્ભ ==
<references/>
{{reflist}}
 
{{Commons category|Vindhyas|વિંધ્યાચલ}}
 
{{GeoSouthAsia}}
 
{{coord|24|37|N|82|00|E|region:IN_type:mountain|display=title}}
 
[[શ્રેણી:ભારતના પર્વતો]]