સંત કબીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistry (talk) દ્વારા કરેલ ફેરફારોને PatelSubham દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
નાનું Dsvyas (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૨:
== જીવન ==
કાશીના આ સંત કવિનો જન્મ લહરતારા પાસે વિ.સં. ૧૨૯૭ માં જેઠ માસની પૂનમનાં દિવસે થયેલ. વણકર પરિવારમાં પાલન પોષણ થયું, સંત રામાનંદના શિષ્ય બન્યા અને અલખ જગાડવા લાગ્યા. કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા.હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. કબીરની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે. [[ગુરુ ગ્રંથ સાહેબ]]માં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ સાખીઓ છે. કાશીેમાં પ્રચલિત માન્યતા છે કે જે અહીં મરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. રૂઢિગતતાનાં વિરોધી કબીર કાશી છોડી અને મગહર ગયા અને ત્યાંજ દેહ ત્યાગ કર્યો. મગહરમાં કબીરની સમાધિ છે જેને [[હિંદુ ધર્મ|હિંદુ]] અને [[ઇસ્લામ|મુસલમાન]] બન્ને પૂજે છે.
 
[https://competitivegujarat.in/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0/ કબીરજીના જન્મ] વિશે અનેક માન્યતાઓ અને લોકવાયકાઓ છે. એક માન્યતા મુજબ સંત કબીરનો જન્મ એક વિધવા બ્રામણીની કુખથી થયો હતો જેને ભુલથી રામાનંદજીએ પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપી દીધુ હતુ. જેથી આ બ્રામણીએ તેમને લહરતારા તળાવ પાસે છોડી ગઈ હતી. ત્યારબાદ નીરુ અને નીમા નામના મુસ્લિમ દં૫તીને તે આ તળાવ પાસેથી મળી આવ્યા હતા. તેમણે આ બાળકનો સ્વીકાર કરી ઉછેર કર્યો.
 
કબીર ના માતા પિતા ખૂબ ગરીબ અને અભણ હતા પણ તેઓ કબીરને સંપૂર્ણ હૃદયથી સ્વીકારે છે અને તેમને તેમના પોતાના વ્યવસાય વિશે શિક્ષિત કરે છે. તે એક સરળ ગૃહસ્થ અને સુફીનું સંતુલિત જીવન જીવે છે.
 
કબીરના જન્મ વિશે વિદ્વાનોમાં મતભેદ છે ૫રંતુ મોટાભાગના વિદ્વાનો તેમનો જન્મ કાશીમાં થયો હોવાનું માને છે. સ્વંયમ કબીરજીએ પોતાની એક સાખીમાં <nowiki>''કાશી મે ૫રગટ ભયે રામાનંદ ચેતાય''</nowiki> એવુ લખ્યુ છે.
 
== મતભેદ ભર્યું જીવન ==
Line ૮૩ ⟶ ૭૭:
{{વિકિસ્રોત|સર્જક:સંત કબીર}}
* [http://wikisource.org/wiki/कबीर_के_भजन કબીર સાહેબનાં ભજનો, હિન્દીમાં]
*[https://competitivegujarat.in/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0/ સંત કબીરનુ જીવનચરિત્ર]
* [http://ramkabirbhajans.org/audio/kabir-sakhi કબીર સાખીઓની સમજુતી]
* [http://www.swargarohan.org/bhajans/kabir સંત કબીરના ભજનો, સરળ ભાવાર્થ અને mp3 ઓડિયો]