ચર્ચા:જાટ વંશ અને રાજ્યોની સૂચિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઘેલછાની ઘેલછા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬:
::::: મેં કોઈ સભ્ય માટે કશુ ખરાબ નથી લખ્યું. Dsvyasને ખબર હોય એનો અર્થ કાંઈ એમ ન થાય કે એ અન્ય કોઈને જાણ ન કરવા માટે યોગ્ય છે. ઘેલછા ને ઘેલછા ન કહે તો શું કહેવાય? એનો અર્થ '''મનનું એકમાર્ગી વલણ; તરંગ; ધૂન''' થાય છે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૫, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::::: ઓકે. મારા યોગદાનોને ઘેલછા કહેતા પહેલા જરા [[મીડિયાવિકિ_ચર્ચા:Gadget-AjaxQuickDelete.js]] પર નજર કરી લો. પ્રબંધક હોવાને નાતે વિકિપીડિયામાં ગેજેટ બ્રોકન હોય અને તમને જાણ ન હોય એ નવાઇની વાત છે! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૪૩, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
:::::::: બેવડા ઘોરણો!!!, ત્યાં તમે અન્ય લોકોને જાણ કરી રહ્યા છો અને મને ટેગ કરવાનું (કદાચ !) હાથે કરીને ટાળ્યું છે. જાણ કરવાની હતી ત્યારે કરી નહી અને હવે એવી અપેક્ષા જાહેર કરો છો કે મને જાણ હોવી જોઈએ. ખૂબ હસવું આવે છે આ તમારા બાલીશ વર્તન પર -[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૫૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ (IST)
Return to "જાટ વંશ અને રાજ્યોની સૂચિ" page.