વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધુ સ્પષ્ટતા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૯૨૫:
=== તરફેણ ===
* [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૦૦, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
* મારો વાંક છે કે મે એ જાણ્યા વગર QuickDelete Gadgetમાં ફેરફાર કર્યો કે તકલીફ શું હતી. બધા જ ફેરફારો સહિત એ ગેજેટને કોમન્સમાંથી આયાત કરતાં આમ થયું છે. અન્ય ગેજેટમાં પણ એવું નહિ થાય એની કોઈ ખાતરી નથી. એટલે આ નવું ગેજેટ ફક્ત ક્વિક ડિલિટ નિષ્ક્રિય થયું હોવાથી લાવવાનું હોય તો એના બદલે હું ક્વિક ડિલિટ ગેજેટને પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેના પર શ્રદ્ધા રાખીએ. હા, અન્ય સુવિધાઓ માટે ટ્વિંકલ લાવવામાં કોઈ વાંધો નથી, પણ ચાર-પાંચ વર્ષ પછી એની સાથે પણ આવું થાય તો અચરજ ન પામવું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૪૦, ૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
 
=== વિરોધ ===