ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિકિઅપડેટ.
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૩૦ – પ્રથમ રંગીન શ્રાવ્ય કાર્ટૂન ''ફિડલસ્ટીક્સ'' ઉબ ઇવેર્ક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
* ૧૯૪૬ – અખિલ હૈદરાબાદ વાણિજ્ય સંઘ કોંગ્રેસની સ્થાપના સિકંદરાબાદમાં કરવામાં આવી.
*
* ૧૯૫૪ – ''સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડ''નો પ્રથમ અંક પ્રકાશિત થયો.
* ૧૯૬૦ – [[સાયપ્રસ]] [[યુનાઇટેડ કિંગડમ]]થી સ્વતંત્રત થયું.
* ૧૯૬૨ – ફ્રેન્ચ આધિપત્ય ધરાવતા ભારતીય પ્રદેશોને ભારતને સોંપવામાં આવ્યા, હસ્તાંતરણને સત્તાવાર બનાવવા માટે સંધિની બહાલીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું.
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાંતેના 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
* ૧૯૯૧ – ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ ૨૫૭, બોઇંગ ૭૩૭-૨૦૦, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉડાન દરમિયાન ક્રેશ થયું, વિમાનમાં સવાર તમામ ૬૯ લોકો મૃત્યુ પામ્યા.
*
 
== જન્મ ==
* ૧૭૭૭ – [[દયારામ]], [[ગરબી]] શૈલીમાં ગીતો રચનાર મધ્યકાલીન ગુજરાતી કવિ (અ. ૧૮૫૩)
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા.
* ૧૯૩૨ – [[જયા મહેતા]], ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક
* ૧૯૫૭ – આર. આર. પાટિલ, ભારતીય વકીલ અને રાજકારણી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (અ. ૨૦૧૫)
* ૧૯૫૮ – મેડોના, અમેરિકન ગાયક-ગીતકાર, નિર્માતા, અભિનેત્રી અને દિગ્દર્શક
* ૧૯૬૮ – [[અરવિંદ કેજરીવાલ]], ભારતીય સનદી અધિકારી અને રાજકારણી, દિલ્હીના ૭મા મુખ્યમંત્રી
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા.
* ૧૯૭૦ – મનીષા કોઈરાલા, ભારતીય અભિનેત્રી
*
== અવસાન ==
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], ભારતીય રહસ્યવાદી અને ફિલસૂફ, [[સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદના]]ના ગુરૂ (જ. ૧૮૩૬)
* ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
* ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
* ૧૯૯૭ – નૂસરત[[નુસરત ફતેહ અલી ખાન]], [[પાકિસ્તાન|પાકિસ્તાની]] સંગીતકાર અને કવ્વાલી ગાયક (જ. ૧૯૪૮)
* ૨૦૦૧ – [[અન્ના મણિ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી (જ. ૧૯૧૮)
* ૨૦૧૮ - [[અટલ બિહારી વાજપેયી]] - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન (જ. ૧૯૨૪)
* ૨૦૨૦ – [[ચેતન ચૌહાણ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૪૭)
*
 
== તહેવારો અને ઉજવણીઓ ==
*
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/16 બી.બી.સી.(BBC): આજનો દિવસ]