ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૧:
'''ઉર્દૂ ભાષા''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચી|અધિકૃત ભાષાઓમાં]] સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરબી ભાષા]] અને [[તુર્કિશ ભાષા]]<nowiki/>માંથી વિકસિત થયેલ છે, જે '[[ખડી હિંદી બોલી|ખડી બોલી]]'થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070611133436/http://www.urducouncil.nic.in/pers_pp/index.htm |date=2007-06-11 }} ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>
 
વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ ([[ખડી હિંદી બોલી|ખડી બોલી]] કે ખરી બોલી) ભાષીઓ છે.