રેવાબહેન તડવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડીઓ વગેરે.
પુસ્તકો
લીટી ૧૩:
==પુરસ્કારો==
રેવાબહેને પોતાના પતિ શંકરભાઈ તડવી સાથે મળીને લખેલા પુસ્તકો 'તડવી લગ્નગીતો અને વિધિઓ' અને 'આદિવાસી સંસ્કૃતિનો સ્વાધ્યાય' વગેરેને [[ગુજરાત સાહિત્ય અકાદમી]] દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તડવી દંપતીને સંસ્કાર એવોર્ડ, વડોદરા (૧૯૮૭) અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ એવોર્ડ (૨૦૦૨) આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.<ref name="પટેલ ૨૦૧૫"/>
 
==પુસ્તકો==
{{div col|colwidth=30em}}
* નીંદણાંનાં ગીતો
* મેવાસની લોકસંસ્કૃતિ
* પાલના રાઠવા
* પાલની લગ્નવિધિ
* આદિવાસી લોકનૃત્યો
* આદિવાસીઓનો કલાવારસો
* તડવી લગ્નગીતો અને વિધિઓ
* કેસૂડાં કામણગારાં
* આદિવાસી સંસ્કૃતિનો સ્વાધ્યાય
* ઢેબરાનું ઝાડ
* લાલદેકુંવર અને હીરાંદેકુંવરી
* પરદેશી પરોણલો
* આદિવાસી લોકમેળા
* રાધા ગોરી ને કહાન કાળો
* રાઠવી ગુજરાતી શબ્દાવલી
{{div col end}}
 
==સંદર્ભો==