ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 3 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૭૩:
=== રાહતો ===
ગુજરાતમાં રાજ્ય સરકારના કોઈ પણ કર્મચારીને ફરજ નિભાવતાં કોરોના સંક્રમણ થાય તો ૨૫ લાખનું વળતર આપવાની મુખ્યમંત્રીના મુખ્ય સચિવે જાહેરાત કરી હતી.<ref>{{Cite web|url=https://www.gstv.in/coronavirus-gujarat-gov-gujarati-news/|title=કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત|date=2020-04-07|website=GSTV|language=en-US|access-date=2020-04-07}}</ref> રાજ્ય સરકારે પરપ્રાંતિય મજૂરો અથવા નિરાધારો કે જેમની પાસે રેશન કાર્ડ ન હોય તેમને અન્ન પહોંચાડવા માટે 'અન્નબ્રહ્મ યોજના' શરુ કરી હતી.<ref>{{Cite web|url=http://sandesh.com/district-annabrahma-yo/|title=જિલ્લામાં ‘અન્નબ્રહ્મ’ યોજના હેઠળ એકપણ ગરીબને અનાજ આપવામાં આવતું નથી !|website=sandesh.com|access-date=2020-04-08}}</ref><ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-MAT-from-now-on-under-the-annabraham-scheme-the-poor-will-be-given-a-grain-kit-065010-6976210-NOR.html|title=આજથી અન્નબ્રહ્મ યોજના હેઠળ નિરાધારોને અનાજની કિટ અપાશે|last=Automation|first=Divyabhaskar|date=2020-04-06|website=divyabhaskar|access-date=2020-04-08}}</ref> તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓનાં જન-ધન ખાતામાં ૫૦૦ રુપિયા આપવાની તથા રાજ્ય સરકાર વડે ગુજરાતની સાડા ત્રણ કરોડ પ્રજાને અનાજ અને જીવન જરુરિયાતની વસ્તુઓ મફત પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો.<ref>{{Cite web|url=https://www.akilanews.com/Gujarat_news/Detail/31-03-2020/131168|title=સવા ૩ કરોડ લોકોને વિના મુલ્યે અનાજનું વિતરણ શરૂ|website=www.akilanews.com|access-date=2020-04-08}}</ref><ref>{{Cite web|url=https://www.iamgujarat.com/latest-news/business-news/economy-finance/pradhan-mantri-garib-kalyan-packege-bank-will-transfer-money-jan-dhan-accounts-from-friday-540166/|title=મહિલાઓના જનધન ખાતામાં સરકાર આજથી જમા કરશે રૂપિયા|last=Gujarat|first=I. am|date=2020-04-03|website=I am gujarat|language=gu-IN|access-date=2020-04-08|archive-date=2020-04-11|archive-url=https://web.archive.org/web/20200411022940/https://www.iamgujarat.com/latest-news/business-news/economy-finance/pradhan-mantri-garib-kalyan-packege-bank-will-transfer-money-jan-dhan-accounts-from-friday-540166/|url-status=dead}}</ref>
 
== સેકન્ડ વેવ ==
રાજ્યમાં ૨૦૨૧ના એપ્રિલ-મે મહિના દરમિયાન કોરોનાના રોગચાળાની તીવ્રતા ફરીથી વધી હતી જેને ''સેકન્ડ વેવ'' કે ''બીજી લહેર'' કહેવામાં આવે છે. તેની ટોચના સમયે ગુજરાતમાં ૧૪,૫૦૦ કેસો દૈનિક નોંધાયા હતા.<ref>{{Cite web|date=2021-05-16|title=Gujarat has achieved peak in second wave, Covid cases going down gradually: CM|url=https://indianexpress.com/article/cities/rajkot/gujarat-has-achieved-peak-in-second-wave-covid-cases-going-down-gradually-cm-7317781/|access-date=2021-10-02|website=The Indian Express|language=en}}</ref> અમદાવાદમાં પહેલી વેવની ટોચ કરતાં ૧૬ ગણો વધારો જોવા મળ્યો હતો.<ref>{{Cite web|last=Jun 22|first=Parth Shastri / TNN / Updated:|last2=2021|last3=Ist|first3=11:17|title=Second wave peak was 16-fold rise in Ahmedabad {{!}} Ahmedabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/second-wave-peak-was-16x-in-city/articleshow/83730426.cms|access-date=2021-10-02|website=The Times of India|language=en}}</ref>
 
== ઉપચાર ==
{{મુખ્ય|કોરોનાવાયરસ રોગ ૨૦૧૯#ફેલાવો અટકાવવાના ઉપાયો}}