જનતા મોર્ચો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
 
લીટી ૧:
'''જનતા મોર્ચો''' એ [[ભારત|ભારતીય]] રાજકીય પક્ષોનું ગઠબંધન હતું, જે ૧૯૭૪માં ભારતના વડા પ્રધાન [[ઈન્દિરા ગાંધી]] અને તેમની [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ (આર)]] પક્ષની સરકારનો વિરોધ કરવા માટે રચાયું હતું. ગઠબંધન, જનતા પક્ષનોપક્ષના સીધા પુરોગામી તરીકે ઈન્દિરા ગાંધીએ લાદેલી [[કટોકટી કાળ (ભારત)|કટોકટી]] સામેના આંદોલનનો એક અવિભાજ્ય ભાગ હતું. ગઠબંધને ૧૯૭૭ની ભારતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ (આર) ને હરાવી સ્વતંત્ર ભારતની પ્રથમ બિન-કોંગ્રેસી કેન્દ્ર સરકારની રચના કરી હતી.<ref name="UK">{{Cite web|last=Kuldip Singh|date=1995-04-11|title=OBITUARY: Morarji Desai|url=https://www.independent.co.uk/news/people/obituary-morarji-desai-1615165.html|access-date=2009-06-27|website=The Independent}}</ref> જેની રચનાસ્થાપના [[જયપ્રકાશ નારાયણ]] અને મુખ્ય વિરોધી કોંગ્રેસ (ઓ) પક્ષના વડા [[મોરારજી દેસાઈ]]એ કરી હતી.
 
== ઇતિહાસ ==
૧૯૭૧ની ભારતની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ (ઓ), સંયુક્ત સમાજવાદી પાર્ટી અને [[ભારતીય જનસંઘ|ભારતીય જનસંઘે]] ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ (આર) નો વિરોધ કરવા માટે "મહાગઠબંધન" નામે ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ આ ગઠબંધન અસરદાર ન નિવડ્યું;<ref name="LOC">{{Cite web|title=The Rise of Indira Gandhi|url=http://memory.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field(DOCID+in0029)|access-date=2009-06-27|publisher=Library of Congress Country Studies}}</ref> અને ૧૯૭૧ની ચૂંટણીમાં ઈન્દિરાની કોંગ્રેસ (આર) એ મોટી બહુમતી મેળવી હતી અને [[પાકિસ્તાન]] સામે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતની જીત પછી કોંગ્રેસની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમ છતાં, બેરોજગારી, ગરીબી, ફુગાવા[[ફુગાવો]] અને અછત જેવા ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં ઇન્દિરા ગાંધીની અસમર્થતાથી તેમણે લોકપ્રિયતા ગુમાવી દીધી હતી.
 
== રચના અને ચૂંટણી વિજય ==