ડિસેમ્બર ૧૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૨૭ – ત્રણ ભારતીય ક્રાંતિકારીઓ [[રામ પ્રસાદ બિસ્મિલ]], [[રોશન સિંહ]] અને [[અશફાક ઊલ્લા ખાન]]ને બ્રિટિશ રાજ દ્વારા [[કાકોરી કાંડ|કાકોરી ષડ્‌યંત્ર]]માં ભાગ લેવા બદલ ફાંસીની સજા આપવામાં આવી.
 
* ૧૯૬૧ – ભારત સરકારે લશ્કરી કાર્યવાહી દ્વારા [[દીવ]], [[દમણ]] અને [[ગોઆ]] પરના ૪૫૦ વર્ષ જૂના પોર્ટુગલ શાસનનો અંત આણ્યો.
* [[૧૯૬૧]] : આશરે ૪૫૦ વર્ષ પહેલાં [[ગોઆ]], [[દીવ]] અને [[દમણ]]માં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. ભારતને આઝાદી મળી, ત્યારબાદ [[ડિસેમ્બર ૧૯]], [[૧૯૬૧]]ના દિવસે [[ભારત]] સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા. આ દિવસ ગોઆ મુક્તિ દિન તરીકે ઉજવાય છે.
* ૧૯૮૩ – મૂળ ફિફા વિશ્વ કપ ટ્રોફી (જુલ્સ રિમેટ ટ્રોફી) [[બ્રાઝિલ]]ના [[રિયો ડિ જેનેરો]]માં બ્રાઝિલિયન ફૂટબોલ પરિસંઘના મુખ્યાલયમાંથી ચોરી થઈ.
 
* ૧૯૯૮ – [[સંયુક્ત રાજ્ય અમેરિકા]]ની પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પર મહાભિયોગ ચલાવ્યો. ક્લિન્ટન મહાભિયોગ ચલાવવામાં આવ્યો હોય તેવા અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ બન્યા.
*
== જન્મ ==
* ૧૮૫૨ – [[આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન]], અમેરિકન ભૌતિકશાસ્ત્રી (અ. ૧૯૩૧)
*૧૯૮૪ - [[અંકિતા લોખંડે]] (હિંદી ટીવી ધારાવાહિક અભિનેત્રી
* ૧૮૯૪ – [[કસ્તુરભાઈ લાલભાઈ]], ગુજરાતી ઉદ્યોગપતિ (અ. ૧૯૮૦)
 
* ૧૯૨૨ – [[શૂન્ય પાલનપુરી]], [[ગુજરાતી ભાષા]]ના ગઝલકાર (અ. ૧૯૮૭)
* ૧૯૩૪ – [[પ્રતિભા પાટીલ]], પ્રજાસત્તાક ભારતના ૧૨મા અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
* ૧૯૬૬ – [[રાજેશ ચૌહાણ]], ભારતીય ક્રિકેટર
* ૧૯૬૯ – [[નયન મોંગીયા]], ભારતીય ક્રિકેટર
* ૧૯૭૪ – [[રિકી પોન્ટિંગ]], ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
* ૧૯૮૪ - [[અંકિતા લોખંડે]] (હિંદી ટીવી ધારાવાહિક અભિનેત્રી
*
== અવસાન ==
* ૧૮૪૮ – એમિલી બ્રોન્ટી, અંગ્રેજી નવલકથાકાર અને કવયિત્રી (જ. ૧૮૧૮)
* ૧૯૨૭ - [[રામપ્રસાદ બિસ્મિલ]], ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૯૭)
* ૧૯૮૮ - [[ઉમાશંકર જોષી]], [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર અને લેખક]] (જ. ૧૯૧૧)
* ૧૯૨૭ – [[અશફાક ઊલ્લા ખાન]], ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૦)
 
* ૧૯૮૮ - [[ઉમાશંકર જોષી]], [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર અને લેખક]] (જ. ૧૯૧૧)
* ૨૦૧૪ – [[ચુનીલાલ વૈદ્ય]], ભારતીય ચળવળકાર અને ગાંધીવાદી (જ. ૧૯૧૮)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[ગોવા મુક્તિ દિવસ]]
*
== બાહ્ય કડીઓ ==