સુરેશભાઈ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ.
Infobox Indian politician replaced with Infobox officeholder
લીટી ૧:
{{Infobox Indian politicianofficeholder
| name = સુરેશભાઈસુરેશ મહેતા
| birth_name = સુરેશચંદ્ર મહેતા
|image =
| birth_date = {{birth date and age|1936|8|5|df=y}}
| birth_place = [[માંડવી (કચ્છ)|માંડવી]], કચ્છ રજવાડું, બ્રિટીશ ભારત <br />(વર્તમાન [[કચ્છગુજરાત]], જિલ્લો[[ભારત]])
| order = [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના ૧૧માં૧૧મા મુખ્યમંત્રી]]
|residence =
| term_start = ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫
|death_date =
| term_end = ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬
|death_place =
| predecessor = [[કેશુભાઈ પટેલ]]
|constituency =
| successor = [[રાષ્ટ્રપતિ શાસન]]
|term =
| party = [[ભારતીય જનસંઘ]]<br />[[ભારતીય જનતા પાર્ટી]] {{small|(૧૯૮૦-૨૦૦૭૧૯૮૦–૨૦૦૭)}}<br />[[ગુજરાત પરિવર્તન પાર્ટી]] {{small|(૨૦૦૭-૨૦૧૪૨૦૧૨–૨૦૧૪)}}
|order = [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|ગુજરાતના ૧૧માં મુખ્યમંત્રી]]
|term_start = ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫
|term_end = ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬
|predecessor = [[કેશુભાઈ પટેલ]]
|successor = રાષ્ટ્રપતિ શાસન
|party = [[ભારતીય જનતા પાર્ટી]] {{small|(૧૯૮૦-૨૦૦૭)}}<br>[[ગુજરાત પરિવર્તન પાર્ટી]] {{small|(૨૦૦૭-૨૦૧૪)}}
|spouse =
|children =
|footnotes =
|date=
|year =
|source =
}}
'''સુરેશભાઈ મહેતા''' એ એક ભારતીય રાજકારણી અને [[ગુજરાત]] રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી (૧૯૯૫-૧૯૯૬) છે.
Line ૨૯ ⟶ ૧૮:
[[કેશુભાઈ પટેલ]] ૧૯૯૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા અને માર્ચમાં મુખ્યમંત્રી બન્યા. તેમણે કેશુભાઇ પટેલ હેઠળ મંત્રી તરીકે સેવા આપી હતી. પટેલે ઓક્ટોબર ૧૯૯૯૫માં રાજીનામું આપ્યું કારણ કે તેમના સાથી [[શંકરસિંહ વાઘેલા]]એ તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો. તેથી સુરેશ મહેતાએ ઓક્ટોબર ૧૯૯૫માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી સેવા આપી. પરંતુ ભાજપનું [[રાષ્ટ્રીય જનતા પાર્ટી]]માં શંકરસિંહ વાઘેલા દ્વારા વિભાજન થતા તેમણે રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું. ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર પાછો ફર્યો ત્યારે તેમણે ફરીથી પટેલ હેઠળ ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી. [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ]] પછી ૨૦૦૧માં ઉપ-ચુંટણીઓમાં ભાજપની બેઠકો ગુમાવવાના આરોપો અને રાહતના વિવાદમાં ગેરફાયદાના આરોપો બાદ પટેલે રાજીનામું આપ્યું હતું. [[નરેન્દ્ર મોદી]]એ પટેલનું સમર્થન કર્યું જેના હેઠળ મહેતાએ પ્રધાન તરીકે સેવા આપવાનો વિરોધ કર્યો પરંતુ ૨૦૦૨ સુધી મંત્રી પદ પર રહ્યા હતા.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2001-10-03/ahmedabad/27225110_1_keshubhai-suresh-mehta-narendra-modi|archive-url=https://web.archive.org/web/20140106032109/http://articles.timesofindia.indiatimes.com/2001-10-03/ahmedabad/27225110_1_keshubhai-suresh-mehta-narendra-modi|url-status=dead|archive-date=2014-01-06|date=2001-10-03|accessdate =2014-01-05|work=The Times of India|title=I won’t join his ministry, says Suresh Mehta}}</ref>
 
તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો વિરોધ કર્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૦૭ પહેલાં, ૮ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.<ref>{{cite news|url=http://www.hindu.com/2007/12/09/stories/2007120956940100.htm|archive-url=https://web.archive.org/web/20071210103658/http://www.hindu.com/2007/12/09/stories/2007120956940100.htm|url-status=dead|archive-date=2007-12-10|title=Suresh Mehta quits BJP|date=2007-12-09|work=[[The Hindu]]|accessdate =2014-01-05}}</ref> અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા સ્થપાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.)માં જોડાયા.<ref>{{Cite news|url=http://www.dailypioneer.com/sunday-edition/sunday-pioneer/nation/keshubhai-may-step-down-as-gpp-chief.html|title=Keshubhai may step down as GPP chief|work=The Pioneer|access-date=2018-03-21|language=en}}</ref> ફેબ્રુઆરી, ૨૦૧૪માં જી.પી.પી. ફરીથી બીજેપી સાથે જોડાતા તેમણે વિરોધ કર્યો અને પક્ષમાંથી રાજીનામું આપ્યું.<ref>{{cite web |url=http://www.niticentral.com/2014/02/25/gujarat-parivartan-party-merges-with-bjp-193319.html |title=Gujarat Parivartan Party merges with BJP |publisher=Niticentral |url-status=dead |archive-url=https://web.archive.org/web/20140306013347/http://www.niticentral.com/2014/02/25/gujarat-parivartan-party-merges-with-bjp-193319.html |archive-date=2014-03-06 }}</ref><ref>{{cite web|url=http://post.jagran.com/keshubhai-patels-gujarat-parivartan-party-merges-with-bjp-1393300118 |title=Keshubhai Patel’s Gujarat Parivartan Party merges with BJP |publisher=Jagran}}</ref>
 
== સંદર્ભો ==