સમતા પાર્ટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:રાજકારણ ઉમેરી using HotCat
Office Bearers List
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૬:
| abbreviation = SAP
}}
'''સમતા પાર્ટી''' (SAP) ભારતનો રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ઇ.સ. ૧૯૯૪માં જ્યોર્જ ફર્નાન્ડીશ અને નિતિશ કુમાર દ્વારા કરવામાં આવી હતી. તે જનતા દળમાંથી છૂટો પડેલો પક્ષ હતો.<ref>{{cite web | title=Samata Party | url=http://www.indian-elections.com/partyprofiles/samta-party.html | archive-url=https://web.archive.org/web/20040601221604/http://www.indian-elections.com/partyprofiles/samta-party.html | url-status=dead | archive-date=2004-06-01 | publisher=Indian Elections }}</ref> પક્ષની મુખ્ય વિચારધારા સમાજવાદ હતો. ઇ.સ. ૨૦૦૩માં પક્ષનો મોટો ભાગ જનતા દળ (યુનાઇટેડ) સાથે ભળી ગયો હતો. ઇ.સ. ૨૦૦૩માં એક નાનો ભાગ બ્રહ્માનંદ મંડલ અને રઘુનાથ ઝા દ્વારા સમતા પાર્ટી તરીકે ટકી રહ્યો હતો. પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી 2021 માં, બ્રહ્માનંદ મંડલ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉદય મંડલ મુખ્ય મહાસચિવ તરીકે ચૂંટાયા.<ref>{{Cite web|title=National Office Bearers – SAMATA PARTY|url=https://samataparty.org/national-office-bearers-2/|access-date=2022-01-22|language=en-US}}</ref>
 
== સંદર્ભ ==