C (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 49.36.91.237 (talk) દ્વારા કરેલ ફેરફારોને Live pruthviraj દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૨૧:
'''C''' એ સામાન્ય હેતુ તેમજ સીસ્ટમ પ્રોગ્રામિંગ માટે વપરતી પ્રોગ્રામિંગ ભાષા છે. જેની રચના ૧૯૬૯ થી ૧૯૭૩ વચ્ચે ડેનીસ રીચી દ્વારા AT&T Bell Lab માં થઇ આવી હતી. એ સમયે તેનો મુખ્ય ઉદેશ્ય Unix ઓપરેટીંગ સિસ્ટમ ને C મા ફરી થી લખવા નો હતો. આ ભાષાની ડિઝાઈનની સૂચનાઓનું મશીનની સૂચનાઓમાં સરળ રીતે રૂપાંતર થાય છે. ઘણી ભાષાઓ C માંથી વિકસાવવામાં આવેલી છે જેમકે C++, C શાર્પ (C#), PHP, પાયથોન, જાવા, જાવાસ્ક્રિપ્ટ વગેરે.
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]
[[શ્રેણી:કમ્પ્યુટર વિજ્ઞાન]]
|