અજંતાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ગુ.વિ. વધારાની બાહ્ય કડીઓ દૂર કરી. થોડી સાફ-સફાઇ.
કામ
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
'''અજંતા ગુફાઓ''' [[મહારાષ્ટ્ર]], [[ભારત]] સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં [[બૌદ્ધ ધર્મ]]થી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.<ref>[http://whc.unesco.org/en/list/૨૪૨ ''Ajanta Caves, India: Brief Description,'' UNESCO World Heritage Site. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> આની સાથે જ સજીવ ચિત્રણ <ref>[http://whc.unesco.org/archive/advisory_body_evaluation/૨૪૨.pdf ''Ajanta Caves: Advisory Body Evaluation,'' UNESCO International Council on Monuments and Sites. ૧૯૮૨. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[ઔરંગાબાદ જિલ્લો|ઔરંગાબાદ જિલ્લા]]<nowiki/>માં આવેલી છે. અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.
 
''નેશનલ જ્યૉગ્રાફિક'' અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે શતાબ્દીઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ મંદિર, હિંદુ રાજાઓના શાસન અને આશ્રયને આધીન બનાવડાવાયા હોય.જોયા બદલ આભાર
<ref> (January ૨૦૦૮, VOL. ૨૧૩, #૧) </ref>
 
== ક્ષેત્ર ==