રોઝડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નકશો અને અ.રે. ફોરમેટ.
નાનું સંદર્ભ.
લીટી ૩૬:
|notes =
}}
'''રોજડી''' એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]ના [[ગોંડલ|ગોંડલ તાલુકા]]માં [[ભાદર નદી]]ના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસવાટ ધરાવતું હતું.<ref name="possehl">Possehl, Gregory. (2004). ''The Indus Civilization: A contemporary perspective'', New Delhi: Vistaar Publications, ISBN 81-7829-291-2, pp.82-6.</ref>
 
== સમયરેખા ==
ગુજરાત સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે યુનિવર્સિટી મ્યુઝિયમ દ્વારા ૧૯૮૨ થી ૧૯૯૫ દરમિયાન સાત વાર થયેલા ખોદકામો પરથી રોજડીમાં વસવાટના ત્રણ ગાળાઓ પાડવામાં આવ્યા છે, જેને રોજડી A, B અને C કહેવાય છે. રોજડીની સમયરેખા વીસ રેડિયોકાર્બન તારીખોએ નીચે પ્રમાણે રોજડીના ઘટનાક્રમનો અંદાજ કાઢવામાં મદદ કરી છે:<ref name="possehl">Possehl, Gregory. (2004). ''The Indus Civilization: A contemporary perspective'', New Delhi: Vistaar Publications, ISBN 81-7829-291-2, pp.82-6.</ref>
 
* રોજડી C ૧૯૦૦-૧૭૦૦ ઇસ પૂર્વે
લીટી ૪૯:
 
== સંસ્કૃતિ ==
રોજડીમાં મળેલા મોટાભાગનાં વાસણો મજબૂત અને યોગ્ય રીતે ગૂંદેલ લાલ માટીના બનેલા છે. રોજડીમાંથી મળેલા વાસણોમાંથી અડધાથી વધુ વાસણો હાથા વાળા વાટકાંઓ છે. વાસણો પર મોટાભાગે ચિત્રો અથવા [[સરસ્વતી લિપિ]]માં લખાણો જોવા મળ્યા છે. વાસણોની કિનારીઓ પર હડપ્પીય લખાણ પણ જોવા મળેલ છે. પાંચ (ચાર સંપૂર્ણ અને એક તૂટેલ) તાંબા અથવા કાંસાની કુહાડીઓ મળી છે જે રોજડી C સમયગાળાની છે. ઔદ્યોગિક અને ઉત્પાદન ક્રિયાઓની કોઇ નિશાનીઓ રોજડીના બધાં જ સમયગાળામાં મળી નથી. જેથી તે મોટાભાગે ખેડૂતોનું ગામ હોવાનું સૂચન કરે છે.<ref>{{Cite nameweb|url="possehl">https://www.researchgate.net/publication/303971419_Plants_and_Harappan_subsistence_An_example_of_stability_and_change_from_Rojdi|title=Plants and Harappan subsistence: An example of stability and change from Rojdi|website=ResearchGate|language=en|access-date=2017-05-17}}</ref>
 
== સંદર્ભ ==