ભારતીય બંધારણ સભા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{કામ ચાલુ}} ઢાંચો હટાવ્યો
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સામાન્ય સાફ-સફાઇ.
 
લીટી ૬૭:
| motto =
}}
'''ભારતીય બંધારણ સભા''' એ [[ભારતનું બંધારણ]] ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સમિતિ હતી જેને ‘બંધારણા‘બંધારણ સભા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંધારણ સભા ‘પ્રાંતીય સભા’ દ્વારા ચૂંટવામાં આવી હતી. ૧૯૪૭માં બ્રિટિશ સરકારથી ભારતની સ્વતંત્રતા બાદ તેના સભ્યોએ દેશની પ્રથમ સંસદ તરીકે સેવા આપી હતી.
 
ભારતમાં સામ્યવાદી ચળવળના પ્રણેતા અને કટ્ટર લોકશાહીના હિમાયતી એમ.એન.રોય દ્વારા ૧૯૩૪માં બંધારણ સભા માટેનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯૩૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાના ગઠન માટે સત્તાવાર માંગ કરી હતી. આ સાથે જ ભારતીયોની ઈચ્છા વિરુદ્ધ લાદવામાં આવેલા ભારત સરકાર અધિનિયમ, ૧૯૩૫ને નકારી કાઢવામાં આવ્યો હતો. [[સી. રાજગોપાલાચારી]]એ પુખ્ત વયના મતાધિકારના આધારે ૧૫ નવેમ્બર, ૧૯૩૯ના રોજ બંધારણ સભાની માંગ વ્યક્ત કરી હતી, અને ઓગસ્ટ ૧૯૪૦માં બ્રિટિશરોએ તેનો સ્વીકાર કર્યો હતો.
લીટી ૭૪:
 
==બંધારણ સભા==
બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં સંવિધાન સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી.<ref name="દિનેશ શુક્લ">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=બંધારણ સભા|last=શુક્લ|first=દિનેશ|volume=ખંડ ૧૩ |year=2000|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૩૦૭–૩૦૮|oclc=248968520}}</ref> સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ [[રાજેન્દ્ર પ્રસાદ|ડૉ. રાજેન્દ્રપ્રસાદરાજેન્દ્ર પ્રસાદ]] હતા પરંતુ સંવિધાનનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ [[બાબાસાહેબ આંબેડકર|ડૉ. બી.આર.આંબેડકર]] પર હતી.<ref name="કશ્યપ2003">{{cite book |last=કશ્યપ |first=સુભાષ |title=આપણું બંધારણ |Translation= શુક્લ બિપીનચંદ્ર એમ |page=૩ |edition=પ્રથમ |year=૨૦૦૩ |publisher=નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા |location=નવી દિલ્હી| ISBN=81-237-3941-9}}</ref>
 
===કાયદા સંબંધિત સમિતિઓ===
# પ્રારૂપ સમિતિ : ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, [[કનૈયાલાલ મુનશી|કે.એમ. મુન્શી]], એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તર, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનનો સમાવેશ થાય છે.
# કેન્દ્ર શક્તિ સમિતિ : ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
# રાજ્ય વાર્તા સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદરાજેન્દ્ર પ્રસાદ
# મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ :
# સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ :
# સંઘ સંવિધાન સમિતિ : ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
# મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
# ક્ષેત્રીય સંવિધાન સમિતિ : ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
# સંવિધાન પ્રારૂપ નિરિક્ષણ સમિતિ : અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
# ભાષાકીય પ્રાંત સમિતિ :
# રાષ્ટ્રધ્વજ સમિત સમિતિ: જે.બી.કૃપલાણી
# આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ :
 
===પ્રક્રિયા સંબંધિત સમિતિઓ===
# સંચાલન સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદરાજેન્દ્ર પ્રસાદ
# કાર્ય સંચાલન સમિતિ : ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુન્શી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
# હિંદી અનુવાદ સમિતિ :
# સભા સમિતિ :
# નાણાં તેમજ અધિકરણા સમિતિ :
# ઉર્દૂ અનુવાદ સમિતિ :
# કાર્ય આદેશ સમિતિ :
# પ્રેસ દીર્ઘા સમિતિ :
# ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ :
# ક્રેડેન્શીયલ સમિતિ :
# ઝંડા સમિતિ : અધ્યક્ષ જે.બી.કૃપલાણી.
<hr>