નૌશાદ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:૧૯૧૯માં જન્મ ઉમેરી using HotCat |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૯:
| death_date = {{Death date and age|df=yes|2006|05|05|1919|12|25}}
| death_place = [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]], ભારત
| instrument = હારમોનિયમ
| genre = [[હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત]]
| occupation = સંગીતકાર, સંગીત દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક, કવિ, નિર્માતા
| years_active = ૧૯૪૦ – ૨૦૦૫
લીટી ૧૭:
| honorific_suffix = [[પદ્મભૂષણ]]
}}
'''નૌશાદ અલી''' ([[ડિસેમ્બર ૨૫|૨૫ ડિસેમ્બર]] ૧૯૧૯ – [[મે ૫|૫ મે]] ૨૦૦૬) એક સંગીતકાર, સંગીત દિગ્દર્શકાને ફિલ્મ નિર્માતા હતા. તેઓ વ્યાપકપણે હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાન અને અગ્રણી સંગીત દિગ્દર્શકોમાંના એક માનવામાં આવે છે. તેઓ ખાસ કરીને ફિલ્મોમાં [[હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત|શાસ્ત્રીય સંગીત]]ના ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે.
સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ૧૯૪૦માં રજૂ થયેલી ''પ્રેમ નગર'' હતી. તેમની પ્રથમ સફળ ફિલ્મ ''રતન'' (૧૯૪૪) હતી. નૌશાદને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે અનુક્રમે ૧૯૮૧ અને ૧૯૯૨ માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને [[પદ્મભૂષણ]] એનાયત કરવામાં આવ્યા હતા.
લીટી ૨૪:
સંગીતકાર નૌશાદ અલીનો જન્મ [[ડિસેમ્બર ૨૫|૨૫ ડિસેમ્બર]], ૧૯૧૯ના દિવસે [[ઉત્તર પ્રદેશ]]માં આવેલા [[લખનૌ]] ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે જ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પ્રયાણ કરી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં એમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમ જ પંડિત ખેમ ચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓની સોબત મળી હતી.
એમને પહેલી વાર સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ. સ. ૧૯૪૦ના વર્ષમાં ''પ્રેમનગર'' નામના ચલચિત્રમાં સંગીત પીરસવાની તક મળી હતી<ref>Ganesh Anantharaman (January 2008). Bollywood Melodies: A History of the Hindi Film Song. Penguin Books India. pp. 31–. ISBN 978-0-14-306340-7. Retrieved 26 January 2015</ref>. પરંતુ એમની પોતાની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને
== સંદર્ભો ==
લીટી ૩૦:
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Naushad|નૌશાદ અલી}}
* {{IMDb name|id=0006210}}▼
▲*{{IMDb name|id=0006210}}
[[શ્રેણી:હિન્દી ચલચિત્ર]]
|