વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન
વિશેષાધિકાર માટે નિવેદન |
|||||||
નામાંકનસ્થિતિ: ચાલુ છે
ઉત્પાત રોકવાની કામગીરી વધું સરળ બને તે માટે હું આ અધિકારો માટે @KartikMistry:ના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ આ નામાંકન માટેની સહમતી અહીં વ્યક્ત કરે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST) તરફેણ
વિરોધતટસ્થટિપ્પણી@KartikMistry:,આપનું નામાંકન કરવામાં આવ્યું હતું તે અહીં મેટા પર રાખવામાં આવ્યું છે, પણ આપના દ્વારા નમાંકનનો સ્વીકાર કે અસ્વીકાર ન કરાયો હોવાથી તે અનિર્ણીત્ છે. આપ ઇચ્છો તો સ્વીકાર કે અસ્વીકાર કરી શકો છો. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
|