વીજળી ઘર
અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલી આર્ટ ડેકો વાસ્તુશૈલીની એક ઓફિસ બિલ્ડિંગ
વીજળી ઘર અથવા ઇલેક્ટ્રિસિટી હાઉસ અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલી આર્ટ ડેકો વાસ્તુશૈલીની એક ઓફિસ બિલ્ડિંગ છે. તેનું નિર્માણ અંગ્રેજ સ્થપતિ ક્લાઉડ બેટલી દ્વારા કરવામાં આવ્યું હતું.
વીજળી ઘર | |
---|---|
અન્ય નામો | ઇલેક્ટ્રિસિટી હાઉસ |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કચેરી ઈમારત |
સ્થાપત્ય શૈલી | આર્ટ ડેકો |
સરનામું | રિલીફ રોડ |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′35″N 72°34′54″E / 23.02627366°N 72.58158728°E |
માલિક | ટોરેન્ટ પાવર |
તકનિકી માહિતી | |
બાંધકામ સામગ્રી | ઈંટો અને કોંક્રિટ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | ક્લાઉડ બૅટલી |
ઇતિહાસ
ફેરફાર કરોઆ ઇમારત અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની (AEC)નું વડું મથક હતું. વર્તમાનમાં તે ટોરેન્ટ પાવરની ઓફિસ છે જે શહેરમાં વીજળીનું વિતરણ કરે છે.
વાસ્તુશૈલી
ફેરફાર કરોવિજળી ઘર એ આર્ટ ડેકો વાસ્તુશૈલીની ઇમારત છે જે ક્લાઉડ બૅટલી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.[૧][૨][૩]
ચિત્રદીર્ઘા
ફેરફાર કરો-
ચાર રસ્તા પર સ્થિત વિજળી ઘર
-
ઈમારતનો ખૂણો
-
ગુજરાતી નામકરણ
-
અંગ્રેજી નામકરણ
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Patel 'Setu', Manek. "Colonial Architecture". Welcome To Ahmedabad. મેળવેલ 2021-04-18.
- ↑ Bharucha, Percy (2019-06-23). "Ahmedabad: Legacy in stone". National Herald (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-18.
- ↑ Pandya, Yatin (2013-01-07). "Ahmedabad: Where masters crafted their dreams". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-18.
વિકિમીડિયા કોમન્સ પર Vijali Ghar સંબંધિત માધ્યમો છે.