વેડછા રેલ્વે સ્ટેશનભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં વેડછા ખાતે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. [૧] વેડછા રેલ્વે સ્ટેશન નવસારી રેલ્વે સ્ટેશન થી દક્ષિણ દિશામાં આવેલું છે. [૨] અહીં પેસેન્જર અને મેમુ ટ્રેનો રોકાય છે. [૩] [૪] [૫]


વેડછા રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનવેડછા, નવસારી જિલ્લો, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ20°52′28″N 72°56′11″E / 20.874429°N 72.936337°E / 20.874429; 72.936337
માલિકભારત સરકાર : રેલ્વે મંત્રાલય
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હીમુંબઇ મુખ્ય લાઇન
અમદાવાદમુંબઇ મુખ્ય લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગપ્રાપ્ય
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડVDH
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
વીજળીકરણહા
Services
પહેલાનું સ્ટેશન   Indian Railways   પછીનું સ્ટેશન
toward ?
New Delhi–Mumbai main line
toward ?
સ્થાન
વેડછા રેલ્વે સ્ટેશન is located in ભારત
વેડછા રેલ્વે સ્ટેશન
વેડછા રેલ્વે સ્ટેશન
Location within ભારત
વેડછા રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
વેડછા રેલ્વે સ્ટેશન
વેડછા રેલ્વે સ્ટેશન
વેડછા રેલ્વે સ્ટેશન (ગુજરાત)

વર્ષ ૧૯૬૦ના દસકાની શરૂઆતમાં સ્ટેશનની આસપાસનો વિસ્તાર અવિકસિત હતો [૬] પરંતુ સ્ટેશનના કારણે નજીકમાં આવેલા અબ્રામા ગામના કપાસ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપ્યો હતો. [૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. "VDH/Vedchha". India Rail Info.
  2. Patel, Manibahen (1974). This was Sardar: The Commemorative Volume. Sardar Vallabhbhai Patel Smarak Bhavan. પૃષ્ઠ 185.
  3. "VDH:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  4. "VDH/Vedchha". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  5. "Thousands stranded at South Gujarat railway stations". Times of India.
  6. Kapadia, K. M. (1961). "The Growth of Townships in South Gujarat". Sociological Bulletin. 10 (2): 69–87. doi:10.1177/0038022919610206.
  7. Kapadia, K. M. (1966). "Industrial evolution of Navsari". Sociological Bulletin. 15 (1): 1–24. doi:10.1177/0038022919660101.

આ પણ જુઓ ફેરફાર કરો