વૈશાખ સુદ ૫
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વૈશાખ સુદ ૫ને ગુજરાતીમાં વૈશાખ સુદ પાંચમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો પાંચમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો પાંચમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આદ્ય શંકરાચાર્ય જયંતી [૧]
- સોમનાથ પ્રતિષ્ઠા દિન [૨]
- શ્રી નટવરલાલજી પાટોત્સવ (વૈષ્ણવ સંપ્રદાય) [૩]
- રામાનુજાચાર્ય જન્મજયંતી[૪].
મહત્વની ઘટનાઓ [૫]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરો- સવંત ૮૪૫ (ઇ.સ.૭૮૮) - આદ્ય શંકરાચાર્ય [૬]
અવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ તિથીતોરણ
- ↑ તિથીતોરણ
- ↑ તિથીતોરણ
- ↑ "Sri Ramanuja's gift to the Lord". The Hindu. India. 24 December 2012.
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'