શ્રાવણ
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ
શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
શ્રાવણ મહિનામાં આવતા તહેવારોફેરફાર કરો
- વિક્રમ સંવત શ્રાવણ સુદ અગિયારસ:પુત્રદા અેકાદશી
- વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ : રક્ષાબંધન
- વિક્રમ સંવત શ્રાવણ વદ ચોથ : બોળચોથ
- વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ : નાગ પાંચમ
- વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ : રાંધણ છઠ
- વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ : શીતળા સાતમ
- વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ : જન્માષ્ટમી
- વિક્રમ સંવત શ્રાવણ વદ નોમ : પારણા નોમ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |