શ્રેયાંસનાથ
શ્રેયંસનાથ એ જૈન મત અનુસાર હાલના અવસર્પિણી કાળની વિહરમાન ચોવીસીના અગિયારમાં તીર્થંકર છે. [૨] જૈન માન્યતાઓ અનુસાર, તમામ કર્મોનો ક્ષય કરી તેમનો આત્મા મુક્ત બન્યો, સિદ્ધ બન્યો. ત્યેમનો જન્મ સારનાથ નજીક સિંહપુરીના ઈક્ષ્વાકુ કુળના રાજા વિષ્ણુ અને રાણી વિષ્ણુદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર જેમની જન્મ તિથિ ફાગણ વદ બારસ છે. [૨]
શ્રેયાંસનાથ | |
---|---|
૧૧મા જૈન તીર્થંકર | |
![]() સારનાથના જૈન મંદિરમાં શ્રેયાંસ નાથની મૂર્તિ | |
પ્રતીક | ગેંડો][૧] |
વર્ણ | સુવર્ણ |
વ્યક્તિગત માહિતી | |
વડીલો |
|
મુખ્ય મંદિરફેરફાર કરો
ચિત્રોફેરફાર કરો
શ્રીદિગમ્બર જૈન મંદિર, સિંઘપુરી, સારનાથ, વારાણસી નજીક, શ્રેયંસનાથનું જન્મ સ્થળ.
આ પણ જુઓફેરફાર કરો
નોંધોફેરફાર કરો
- ↑ Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, pp. 44-5, ISBN 81-230-1013-3
- ↑ ૨.૦ ૨.૧ Tukol 1980.