સંત તારણ કે જેઓ તારણ સ્વામી તરીકે જાણીતા છે, દિગંબર જૈન ધર્મના એક સંત હતા. તેમણે તારણ પંથની સ્થાપના કરી હતી.

સંત તારણ
નિસઇજી; તારણ સ્વામીની સમાધિ, જે તારાચંદ માલ્લુસાવ દ્વારા ૧૮૧૭માં બંધાઇ હતી.[૧]

અનુક્રમણિકા

જીવનફેરફાર કરો

તેમનો જન્મ વિ.સં. ૧૫૦૫માં પુષ્પાવતી નગરીમાં થયો હતો. તેમના માતા વીરશ્રી અને પિતા ગઢાશાહ હતા. સંત તારણની દીક્ષા વસંત પંચમીને દિવસે સેમરખેડીમાં થઈ હતી. તેમની વિહાર ભૂમિ સૂખા નિસઇજી છે. સંત તારણની સમાધિ વિ.સં. ૧૫૭૨ ને નિસઇજી મલ્હારગઢમાં થઈ હતી. તેઓ ૧૫૧ મંડળના આચાર્ય હોવા કારણે મંડળાચાર્ય કહેવાય છે, જેમાં ૭ મુનિ, ૩૬ આર્યિકા, ૬૦ શ્રાવક, ૨૩૧ શ્રાવિકાઓનો સમાવેશ થતો હતો.

ગ્રંથફેરફાર કરો

તેમણે ૫ મતોમાં ચૌદ ગ્રંથોની રચના કરી હતી.

વિચાર મતફેરફાર કરો

 • માલારોહણ
 • પંડિતપૂજા
 • કમળબત્તીસી

આચારમતફેરફાર કરો

 • શ્રાવકાચાર

સારમતફેરફાર કરો

 • ન્યાનસમુચ્યસાર
 • ઉપદેશશુધ્દસાર
 • ત્રિભંગીસાર

મમલમતફેરફાર કરો

 • ચૌબીસઠાણા
 • મમલપાહુડ

કેવલમતફેરફાર કરો

 • સુન્નસ્વભાવ
 • સિધ્દીસ્વભાવ
 • છદ્મસ્થવાણી
 • નામમાલા
 • ષાતિકાવિશેષ

સંદર્ભફેરફાર કરો

 1. Cort 2006, p. 285.

પુસ્તક સંદર્ભફેરફાર કરો