સઇ નદી
ભારતની નદી
સઇ નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન રેહા ગામ પાસે છે અને તે વાંઘ, કપાડીસર, કડોલી અને કોટડી ગામો પાસે થઇને (જ્યાં તેના પર નાના સિંચાઇ બંધો આવેલા છે) કચ્છના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૨૫ કિમી (૧૬ માઇલ) છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૪૪ ચોરસ કિમી (૧૭ ચોરસ માઇલ) છે.[૧]
સઇ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૨૫ કિમી |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "સઇ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2014-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |