સતલાસણા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સતલાસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સતલાસણા
—  નગર  —
સતલાસણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°01′N 72°47′E / 24.02°N 72.79°E / 24.02; 72.79
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૮,૦૦૨ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 234 metres (768 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૪૩૩૦
    • ફોન કોડ • +૯૧ ૨૭૪૯

સતલાસણા વિસનગરથી અંબાજી મુખ્ય માર્ગ પર આવેલું મહત્વનું ગામ છે.

  1. "Satlasana Population - Mahesana, Gujarat". મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો