સપ્ટેમ્બર ૧૫

તારીખ

૧૫ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

જન્મફેરફાર કરો

  • ૧૮૬૧ – એમ. વિશ્વેશ્વરૈયા, ભારતીય ઇજનેર, વિદ્વાન અને મૈસૂર રાજ્યના દિવાન (અ. ૧૯૬૨)
  • ૧૮૭૬ – શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, બંગાળી નવલકથાકાર (અ. ૧૯૩૮)
  • ૧૮૯૦ – અગાથા ક્રિસ્ટી, અંગ્રેજી ગુન્હા (ક્રાઇમ) વાર્તાઓના લેખક (અ. ૧૯૭૬)
  • ૧૯૦૯ – સી. એન. અન્નાદુરાઈ, ભારતીય શિક્ષિક અને રાજકારણી, તમિલનાડુના ૭મા મુખ્યમંત્રી (અ. ૧૯૬૯)
  • ૧૯૧૫ – કરમસિંહ, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સૈનિક (અ. ૧૯૯૩)
  • ૧૯૩૯ – સુબ્રમણ્યમ સ્વામી, ભારતીય રાજકારણી, અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો