વર્ષ ૨૦૧૩ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

Translation

ફેરફાર કરો

Hello, could you please translate Automatic refresh (स्वचालित ताज़ा करना) to ગુજરાતી? Thanks -XQV- (ચર્ચા) ૨૧:૦૦, ૧૦ જાન્યુઆરી ૨૦૧૭ (IST)ઉત્તર

Truely speaking there is no literal meaningful translation for "refresh". But you can use સ્વચાલિત પુનઃતાજું alternatively you can use its transliteration ઑટો રિફ્રેશ or there is no harm in using the term as it is.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૭ (IST)ઉત્તર

Share your experience and feedback as a Wikimedian in this global survey

ફેરફાર કરો
  1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
  2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ( આરટીઆઇ (RTI)

ફેરફાર કરો
રીમા ચૌધરી ના આપ સૌને નમસ્કાર હુ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ( આરટીઆઇ (RTI) હેઠળ માહિતી મેળવવા માગુ છું . તો મારે ક્યા અને કેવી રીતે અરજી કરવી કોઇના પાસે કઇ માહિતી હોય તો મને જણાવશો . મારે ભ્રષ્ટાચાર વિરુધ કામ કરવું છે. તો મને મારા કામમાં હેલ્પ કરવા વિનંતી. અસ્તુ. .....

કવિતા ક્રિષ્નન

ફેરફાર કરો

Hi, You deleted this article which was started by a new contributor. I have asked to wait for some time, to give her the time to learn and write. Could please restore it? At the very least, could you restore it, and move it to a subpage as a draft? Thanks, Yann (ચર્ચા) ૧૮:૦૦, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)ઉત્તર

Yann: I have restotred it but am unsure on the request. The substub category article seems to have been written using machine translation and not been expanded muct after its creation. Gujarati wikipedia has a poloicy to not keep substubs for longer and not at all any article that doesn't make any sense to the reader. Can you please advise how long you want us to give dispensation for and the reason?--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૭, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)ઉત્તર
Also, This suggests that User overwrote my attempt to correct Gujarati sentences :/ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૩૦, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)ઉત્તર

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey

ફેરફાર કરો

(Sorry for writing in English)

Broken ProveIt gadget because of incorrect URL

ફેરફાર કરો

Hi, https://gu.wikipedia.org/w/index.php?title=મીડિયાવિકિ:Gadget-ProveIt.js&oldid=425960 cannot work. It tries to load something from https//en.wikipedia.org. Note the missing : between s and /. --AKlapper (WMF) (ચર્ચા) ૦૧:૪૪, ૨૯ એપ્રિલ ૨૦૧૭ (IST)ઉત્તર

WikiProject Turkey 2017

ફેરફાર કરો

Hello Dhaval ji. Hope you are fine. I wanted to post this message on your village pump but could do it. please post it on my behalf. --Hindustanilanguage (ચર્ચા) ૦૦:૪૪, ૧ મે ૨૦૧૭ (IST):ઉત્તર

Dear friends,

In an unfortunate turn of events, Wikipedia is currently blocked in Turkey, as can be seen from en: 2017 block of Wikipedia in Turkey

In order to express solidarity with the Turkish Wikipedia editors and readers, it is proposed that Indian Wikipedians write articles related to Turkey in their respective languages. Our message is clear — we are not motivated by any politics; we just want the Wikipedia to be unblocked in Turkey.

Participating members can create new articles on Turkish language, culture, political structure, religion, sports, etc. But the essential condition is that the articles should be related to Turkey.

Note: The normal Wikipedia rules also apply to all new articles. Wikipedia admins can facilitate other member contributions by creating project pages where users can list their newly written articles. --Hindustanilanguage (ચર્ચા) ૦૦:૪૪, ૧ મે ૨૦૧૭ (IST)ઉત્તર

તલીયારા પાનું પૂર્વવત

ફેરફાર કરો

ભાઈશ્રી ધવલ,

[૧] પર કરેલ ફેરફારો પૂર્વવત કરવા જરૂરી છે. ગુગલ મેપ પ્રમાણે તલીયારા ગામ ગણદેવીની પશ્ચિમ દિશામાં અંબિકા નદીને કિનારે આવેલ taliara નામથી છે. અને અંભેટા ગામ ગણદેવીથી પૂર્વમાં NH 8 તરફ જતા ૩૬૦ નં ના સ્ટેટ હાઇવે પર બતાવે છે. બંને ગામ અલગ છે, પંચાયતના રેકોર્ડ પર છે તેમ જ ગુગલ મેપ પર પણ બતાવે છે. આથી પૂર્વવત કરશો.

વધુમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંને વિસ્તાર વન વિભાગ દ્વારા સંરક્ષિત કરાયેલ વિસ્તાર હોય છે. તેનાં નામ પ્રાણી-વૈવિધ્ય માટે અભયારણ્ય અને વનસ્પતિ-વૈવિધ્ય માટે ઉદ્યાન રાખવામાં આવે છે, તેથી બંને ઢાંચા વાપરવા જોઈએ એમ મારું માનવું છે. બંનેનો સાથે ઢાંચો ઉપલબ્ધ થાય તો ઉત્તમ.--સતિષચંદ્ર (ચર્ચા) ૧૧:૪૩, ૧૭ મે ૨૦૧૭ (IST)ઉત્તર

બોટ વિનંતી

ફેરફાર કરો

ધવલભાઈ, નમસ્કાર.
નીચે યાદી મળે છે તે ૩૨ (આશરે) લેખોમાં ભારતીય પ્રમાણભૂત સમય એવા લખાણને સ્થાને [[ભારતીય માનક સમય]] એવું લખાણ બોટ દ્વારા બદલી શકાશે ? જેથી કરી ઉપસ્થિત લેખની લિંક સહીત વિગત ત્યાં પ્રાપ્ય બને. એકવાક્યતા આવે. અન્યથા જણાવશો તો મેન્યુઅલ કરીશ. આભાર.

KartikBot વડે આ કામ ચાલુ કર્યું છે. જો બાકી રહે તો, ધવલભાઇનો બોટ છે જ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૫, ૯ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
  કામ થઈ ગયું. બોટ વડે ૨૮ અને બાકીના ૪ જાતે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૧, ૯ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
ધન્યવાદ કાર્તિકભાઈ, આપની હોડી પણ ચાલે છે તે હવે જાણ્યું ! સરસ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૪, ૧૦ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

Need Help For My Startup

ફેરફાર કરો

PRANAM SIR I'm ankit Desai from Patan,Gujarat.I want to start my startup.So i need informatically help so please contact me at - dankit240@gmail.com Ankitdesai (ચર્ચા) ૧૫:૦૨, ૧ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર

પ્રસ્તુત લેખ

ફેરફાર કરો

ચર્ચા:પ્રસ્તુત લેખ જોઈ જવા વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૫, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર

બૉટ વિનંતી (ઉર્દુ>ઉર્દૂ)

ફેરફાર કરો

ધવલભાઈ, શબ્દ ઉર્દુ ની જોડણી ખોટી હોવાનું જણાયું છે. સાચી જોડણી ઉર્દૂ હોવી જોઈએ (સંદર્ભ:લેક્સિકોન શબ્દકોશ). હાલ અહીં ખોટી જોડણીયુક્ત ૧૨૯ પરિણામો મળે છે ("ઉર્દુ" સર્ચ રિઝલ્ટ). તો યોગ્ય ચકાસણી કરી બૉટ દ્વારા ઉર્દુ > ઉર્દૂ સુધારો કરવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૩, ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

Return to the user page of "Dsvyas/Archive 11".