સભ્યની ચર્ચા:Dsvyas/Archive 13

છેલ્લી ટીપ્પણી: મતદાન કરવા વિનંતી વિષય પર Harshil169 વડે ૫ વર્ષ પહેલાં
વર્ષ ૨૦૧૯ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

ચર્ચા

ફેરફાર કરો

વિકિપીડિયા:ચોતરો#RFC:સગવડો, મુખ્ય_વ્યવસાય, મુખ્ય ખેતપેદાશ તમામ ગામના લેખમાંથી દૂર કરવા બાબત આપનો મત આપશો.-Nizil Shah (ચર્ચા) ૧૯:૨૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર

Headlines removed from ગુજરાત સમાચાર which I added

ફેરફાર કરો

Dhaval Sir, I added criticism on Gujarat samachar on Gujarati wikipedia page. But it was entirely removed citing the language. I expected from the remover to edit the language.I want to add criticism on gujarat smachar page. Kindly please enlighten me what to write. It was very simple line which is present in English wikipedia too. Kindly please undo the changes if you feel the language is right. Shwetamits (ચર્ચા) ૧૬:૦૬, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર

@Shwetamits:, ગુજરાત સમાચાર લેખમાં ટિકા અંતર્ગત જે લખાણ આપે ઉમેર્યું હતું તે કોઈ અર્થ સારતું ન હતું, અને વધુમાં એ કોઈ વિશ્વાસનિય સંદર્ભ પણ ધરાવતું ન હતું. અંગ્રેજી કે અન્ય કોઈ પણ ભાષાના વિકિપીડિયામાં હોય એ અહિં હોવું જ જોઈએ એવું પણ જરૂરી નથી. હા, ગુ.સ.ની ટિકા કોઈ જાણિતા પ્રકાશન માધ્યમમાં થઈ હોય, તો એવા પ્રકાશનનો સંદર્ભ આપી ને શું ટિકા થઈ હતી તે વ્યવસ્થિત શબ્દોમાં લખીએ તો અહિં રાખી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૪૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર
બરોબર છે તમારિ વાત. Thank you for your guidance and am learning a lot. In this portals, they have published thecitizen.in, southasiajournal.net, thewire.in, dailyhunt.in, wiseindiantongue.com. From all this, I feel thewire.in can support. thewire.in બરોબર છે ? If yes, then I will frame a sentence in detail as you advised and then submit. Thank you. Shwetamits (ચર્ચા) ૧૪:૦૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર
હા, thewire.in ચોક્કસપણે વિશ્વાસનિય સંદર્ભ ગણાય. જો એમાં ગુ.સ. વિષે સીધેસીધું કોઈ ટિકાત્મક લખાણ લખાયું હોય તો તેને સંદર્ભ તરીકે ટાંકી ને તમે વિધાન રજૂ કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૩૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર

Help

ફેરફાર કરો

નમસ્તે મિત્ર, તમે જાણો જ છો કે છેલ્લા ઘણા સમય થી મારા અને KartikMistry સભ્ય ના edits ને HARDHROL સભ્ય દ્વારા વગર કોઈ કારણે રિવર્ટ કરી દેવામાં આવે છે. મારો એક પણ ફેરફાર ક્યારેય કોઈ સંદર્ભ વગર નહિ હોય અને જ્યારે બીજા ના ફેરફારો biased હશે ત્યારે revert કરવા પેહલા હું એમના સ્ત્રોત સુકામ biased છે એના જવાબ માં ચર્ચા પેજ પર મારી વાત સંદર્ભ સહિત મુકું છું અને પછી જ એમના edits પાછા ખેંચુ છું. અને જ્યાં સુધી KartikMistry ની વાત થાય તો એ ઘણા વર્ષો થી વિકિપેડીએ ના સભ્ય છે એટલે એમને બધી જાણ છે લેખો ની અને વિકિપીડિયા નું સંચાલન કેવી રીતે થાય છે એટલે એમની તરફ થી પણ ક્યારેય vandalism શક્ય નથી. પરંતુ અમારા બંને ના edits વારંવાર propoganda ફેલાવા ના હેઠળ Hardhrol સભ્ય દ્વારા રિવર્ટ કરી દેવામાં આવે છે અને મારા જેવા અન્ય નવા editors ને પાડી કાઢવા ની પ્રવૃતિ નું ચલણ તેમની તરફ થી થઈ રહ્યું છે, પછી એ સંસ્કૃતિકરણ પેજ હોય કે બીજું કોઈ પેજ. કૃપયા એમના edits પાછા ખેંચી ને સખ્ત કદમ ઉઠવા મારી તમને અપીલ છે અને એ વિશે ચર્ચા કરવા માટે KartikMistry સભ્ય ની પણ સહાયતા લઈ શકો છો એમને પણ જાણ છે કે Hardhrol સભ્ય નું બીજા editors પ્રત્યે નું વર્તન કેવું છે. આ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૮:૧૩, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર

આભાર મિત્ર, તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આશા રાખીએ કે તેઓ આ શિક્ષામાંથી કશુંક શીખશે અને પ્રતિબંધની અવધિ પૂરી થયે જ્યારે અહિં પાછા ફરે ત્યારે ફરી આવું વલણ ન રાખે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૩, ૧૬ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર

Regarding English Wikipedia

ફેરફાર કરો

નમસ્તે વ્યાસજી, તમે English વિકિપીડિયા પર Editor હોવ તો આ એક પેજ પર તમારી સહાયતા ની જરૂરત છે. કાલે સભ્ય Hardhrol પર edit ban લગાવ્યા પછી હવે તે મારા ઉપર નો ગુસ્સો આ પેજ પર ઉતારી રહ્યા છે. એક વાર નજર મુકશો તો તમને અંદાજો થઈ જાશે કે actually માં તે શું કરી રહ્યા છે . આ પેજ પર અત્યારે તેમને edit attack કરેલ છે. https://en.m.wikipedia.org/wiki/Lunar_dynasty HinduKshatrana (ચર્ચા) ૧૬:૧૨, ૧૬ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર

Banned Wikipedian દ્વારા ધમકી

ફેરફાર કરો

https://en.m.wikipedia.org/wiki/User_talk:HinduKshatrana Read (July 2019) section HinduKshatrana (ચર્ચા) ૧૨:૦૦, ૧૮ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર

આપણા ગુજરાતીમાં ઘણી કહેવતો છે એમાંની બે અત્યારે યાદ આવે છે, ૧. ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડ જાય, અને ૨. ગાજ્યા મેઘ વરસે નહિ. એ ભાઈનો અહમ્ ઘવાયો છે એટલે આવા હવાંતિયા મારવાના, એમને તદ્દન અવગણીને તમતમારે તમારું કામ ચાલુ રાખો. અંગ્રેજી વિકિપીડિયા આપણા કરતા વધારે સારી રીતે આવા અસભ્યોને સંભાળી લે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૯, ૧૯ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર
હા, તમે એકદમ સાચું કીધું ધવલભાઈ. એ "વાઘરીવાડ" નું એક દ્રશ્ય જોવા મળ્યું છે અત્યારે:- https://pi.m.wikipedia.org/wiki/%E0%A4%B5%E0%A4%BF%E0%A4%B8%E0%A5%87%E0%A4%B8:MobileDiff/96466 -HinduKshatrana (ચર્ચા) ૦૧:૩૭, ૨૩ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર

પ્રોજેક્ટ ટાઈગર ૨.૦ના હાર્ડવેર સપોર્ટ માટે સમર્થન

ફેરફાર કરો
  હાર્ડવેર સપોર્ટ માટે સમર્થન
શ્રી ધવલભાઈ, મેં પ્રોજેક્ટ ટાઈગર ૨.૦ અંતર્ગત હાર્ડવેર સપોર્ટ માટે આવેદન કરેલ છે. આ અનુસંધાને આપના સમર્થન માટે વિનંતી છે. આપ https://meta.wikimedia.org/wiki/Growing_Local_Language_Content_on_Wikipedia_(Project_Tiger_2.0)/Support/Vijay_B._Barot લિંક દ્વારા આપનું સમર્થન પાઠવશો તેવી આશા સહ.. આભાર. લિ.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૧૮, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST) ઉત્તર

પ્રોજેક્ટ ટાઈગર માટે સમર્થન

ફેરફાર કરો

Dsvyas ભાઈ, મેં ટાઈગર પ્રોજેક્ટ માટે અહીં આવેદન કર્યું છે. તેમાં ગુજરાતી કોમ્યુનિટી ના સભ્ય તરીકે આપના મતની જરુર છે. આપ મતદાન કરશો તેવી વિનંતી સહ. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૪૪, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

મતદાન કરવા વિનંતી

ફેરફાર કરો

મેં ગુજરાતે વિકિકોશ અને વિકિસુક્તિ જેવા બંને અસક્રિય પ્રકલ્પોને સંભાળવા માટે પ્રબંધકનું નિવેદન અહીં કરેલું છે. ધ્યાનથી વાંચીને આપનો મત આપવા વિનંતી.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૦૩, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

Return to the user page of "Dsvyas/Archive 13".