સુરક્ષિત પાનુંફેરફાર કરો

@Dsvyas:, @Aniket: - આ પાનું વારંવાર નવાં સભ્યો દ્વારા ભૂલથી સ્વાગત સંદેશાના હસ્તાક્ષર પરથી બનાવાય છે. તેને સુરક્ષિત કરવા વિનંતી છે, અથવા સ્વાગત ઢાંચામાં આપણે સુધારો કરી શકીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૮, ૧૮ જુલાઇ ૨૦૧૮ (IST)

  કામ થઈ ગયું--A. Bhatt (ચર્ચા) ૧૮:૧૫, ૧૮ જુલાઇ ૨૦૧૮ (IST)

સભ્યની ચર્ચા:MAXIS GROUP OF COMPANIESફેરફાર કરો

દૂર કરવા વિનંતી સભ્યની ચર્ચા:MAXIS GROUP OF COMPANIES ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)

I am sorry, but..ફેરફાર કરો

માફ કરશો, હું ગુજરાતી નથી બોલતો, મેં અહીં ભૂલથી લેખમાં ફેરફાર કર્યો હશે.. હું મૂળભૂત રીતે અરબી વિકિપીડિયામાંથી છું, અને અહીં સંપાદન કરવાનો મારો કોઈ ઈરાદો નથી! કોઈપણ રીતે, તમને જાણીને અને લેખન અને પત્રોની આ નવી અને સુંદર ભાષાને જાણીને આનંદ થયો! ભૂલો થઈ હોય તો માફી માંગુ છું, ગુગલ ટ્રાન્સલેટ કારણ હતું 😅 શુભેચ્છાઓ.. زكريا 2006 (ચર્ચા) ૨૨:૧૪, ૧૨ ડિસેમ્બર ૨૦૨૧ (IST)