Smettems
Joined ૧૭ નવેમ્બર ૨૦૧૧
છેલ્લી ટીપ્પણી: ફેરફારોનો સારાંશ વિષય પર KartikMistry વડે ૪ વર્ષ પહેલાં
નવા પાના
ફેરફાર કરોશ્રી.Smettems. આપે બે-ત્રણ નવા પાના બનાવ્યા છે. (મૂળદ્રવ્ય, ભાસ્વર વગેરે). તેમાં માત્ર એક એક શબ્દ જ છે. મથાળાને અનુરૂપ ઓછામાં ઓછી ચાર-પાંચ લીટીનું લખાણ થઈ શકે તો જ એ લેખ સ્ટબ લાયક બનશે અન્યથા હટાવાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૭, ૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- ઉપરાંત આપે અમુક લેખમાં શબ્દો બદલ્યા છે (ઉદા: ક્લોરિન > અધાતુ વગેરે) તો ગુજરાતીમાં આવા શબ્દો વપરાશમાં હોવાનું જાણમાં નથી. ક્યાંક તે અર્થપૂર્ણ પણ નથી. છતાં યોગ્ય સંદર્ભ આપવા કે ચર્ચા કરવા અને ગુજરાતીમાં શબ્દના વપરાશની આપને ખાતરી હોય તો જ શબ્દ બદલવા વિનંતી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૫, ૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- મિત્ર, આપને ઉપર બે-બે વખત સંદેશા મુક્યા હોવા છતાં આપ તેનો જવાબ આપવાનું ઉચિત ન સમજતાં તમારી રીતે ફેરફારો કરવાનું ચાલુ રાખ્યું છે. ૧૨ ઓગસ્ટ, ૪ ઓક્ટોબર અને ૨ ડિસેમ્બર આ બધી જ તારીખો ઉપરના બંને સંદેશા મુક્યા પછીની છે. આપને આખરી વિનંતી છે કે ભવિષ્યમાં કોઈપણ નવો ફેરફાર કરતા પહેલા પ્રબંધકશ્રી અશોકભાઈ મોઢવાડીયાએ પુછેલા પ્રશ્નોની ચોખવટ કરશો. ગુજરાતી ભાષાના શબ્દો આપ ત્યારે જ વાપરી શકો જ્યારે તે અધિકૃત રીતે સ્વિકારવામાં આવ્યા હોય. રસાયણવિજ્ઞાનની પરિભાષામાં શું આ શબ્દો સ્વિકાર્ય છે? જો હોય તો તેનો સંદર્ભ આપશો. જો આ બાબતની ચોખવટ કર્યા વગર તમે આવા કોઈ ફેરફાર કરશો તો કમને પણ અમને કડક પગલા લેવાની ફરજ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૬, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- હું રસાયણવિજ્ઞાનનો નિષ્ણાત તો નથી પરંતુ અધાતુ એ રસાયણવિજ્ઞાનમાં વપરાતો શબ્દ છે તે એવા કોઈપણ તત્ત્વ માટે વપરાય છે કે જે ધાતુ નથી.(મૂળ વ્યાખ્યા મને નથી આવડતી) દા.ત. લોખંડ, તાંબુ, ઍલ્યુમિનિયમ વગેરે ધાતુ છે જ્યારે ઑક્સિજન, હાઈડ્રોજન, ક્લોરિન વગેરે અધાતુ છે.--Vyom25 (talk) ૧૦:૩૭, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- મિત્ર, આપને ઉપર બે-બે વખત સંદેશા મુક્યા હોવા છતાં આપ તેનો જવાબ આપવાનું ઉચિત ન સમજતાં તમારી રીતે ફેરફારો કરવાનું ચાલુ રાખ્યું છે. ૧૨ ઓગસ્ટ, ૪ ઓક્ટોબર અને ૨ ડિસેમ્બર આ બધી જ તારીખો ઉપરના બંને સંદેશા મુક્યા પછીની છે. આપને આખરી વિનંતી છે કે ભવિષ્યમાં કોઈપણ નવો ફેરફાર કરતા પહેલા પ્રબંધકશ્રી અશોકભાઈ મોઢવાડીયાએ પુછેલા પ્રશ્નોની ચોખવટ કરશો. ગુજરાતી ભાષાના શબ્દો આપ ત્યારે જ વાપરી શકો જ્યારે તે અધિકૃત રીતે સ્વિકારવામાં આવ્યા હોય. રસાયણવિજ્ઞાનની પરિભાષામાં શું આ શબ્દો સ્વિકાર્ય છે? જો હોય તો તેનો સંદર્ભ આપશો. જો આ બાબતની ચોખવટ કર્યા વગર તમે આવા કોઈ ફેરફાર કરશો તો કમને પણ અમને કડક પગલા લેવાની ફરજ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૬, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
ફેરફારોનો સારાંશ
ફેરફાર કરોતમે https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80&diff=next&oldid=508806&diffmode=source પર જે ભાષા વાપરી છે તે યોગ્ય નથી. આવી અસ્પષ્ટ તોછડી ભાષા ન વાપરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૨, ૪ જૂન ૨૦૨૦ (IST)