મારું નામ વિપુલ મેર છે. હું ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં બોટાદ જીલ્લાનાં ગઢડા તાલુકાનાં પાટણા ગામમાં રહું છું.
હું પ્રાથમિક આરોગ્ય મોટીકુંડળમાં એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવું છું. હું ગામમાં માં ડીજીટલ સ્ટુડીયો ચલાવું છું.