Gajjar Tejaskumar
Joined ૩૧ ડિસેમ્બર ૨૦૧૧
User information | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
|
અત્યારે તો હું ઇજનેરી વિદ્યાર્થી છુ, અત્યારે હું ઇલેક્ટ્રોનિકસ and કોમ્યુનીકેશન ના છેલ્લા(આઠમાં) સેમીસ્ટરમાં છુ.મારા શોખ,મારું જ્ઞાન તથા અન્ય જે કોઈ મારા રચનાત્મક કાર્યો ઈન્ટરનેટ ના માધ્યમ થી લોકો સમક્ષ લાવવાનો છે.દિવસ નો મોટાભાગનો સમય કોલેજમા જ વિતાવુ છુ અને ઘરે આવીને અભ્યાસ કરુ છુ.
મારી ફિલોસોફી
ફેરફાર કરોबुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय जो मन देखा आपना, मुझ से बुरा न कोय સંત કબીર દ્વારા
આમાંના માંથી પ્રેરણા લીધી
ફેરફાર કરોલિનસ ટોરવાલ્ડ(એક મહાન પ્રોગ્રામર) અને પિલે(એક મહાન ફૂટબોલર)
મારો ગુજરાતી બ્લોગ
ફેરફાર કરો[[૧]]