Naikvihang
Joined ૨૧ મે ૨૦૧૨
મારુ નામ વિહંગ વિનયકુમાર નાયક. મુળ વતન નવસારી જીલ્લાનું, ગણદેવી તાલુકાનું, તલીયારા ગામ અને હાલ બીલીમોરા.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મળ્યું. "Bachelor of Engineering" સ્નાતક પદવી સાર્વજનીક કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી (સ્કેટ),સુરતથી મેળવી. જુન ૨૦૧૨ માં, પુના શહેરમાં કોલેજ ઓફ એન્જીનીયરીંગ,પુના (COEP)થી "Master of Technology" નો અભ્યાસ પૂર્ણ કર્યો.
મારા જાણમાં હોય એવા ગામોની વિગત, અંગ્રેજી તેમજ ગુજરાતી વિકિપીડિયા ઉપર ઉપલબ્ધ કરાવવામાં રસ ધરાવું છું.
Wikipedia:Babel | ||
---|---|---|
| ||
Search user languages |